શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

નાટ્યઘર

.

નાટ્યઘર

નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

.

કાલાઘર

કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

.

પેઈન્ટીંગ ડિપાર્ટમેન્ટ

.

.

.

.

.

.

ક્રમશ:

Share this

6 replies on “શાંતિનિકેતન (ચિત્રકથા-૬)”

  1. તમારી પારખુ કલાદૃષ્ટિ અને એક આગવો શોખ સુપેરે છતા થાય છે આ ચિત્રોના પ્રદર્શન દ્વારા .આવી પ્રવૃતિઓ માટે સમય કાઢવો,ફાળવવો…આજના જમાનામાં સહેલી વાત તો નથી!-લા’કાન્ત / ૨૯-૯-૧૨

  2. તમારી પારખુ કલાદૃષ્ટિ અને એક આગવો શોખ સુપેરે છતા થાય છે આ ચિત્રોના પ્રદર્શન દ્વારા .આવી પ્રવૃતિઓ માટે સમય કાઢવો,ફાળવવો…આજના જમાનામાં સહેલી વાત તો નથી!-લા’કાન્ત / ૨૯-૯-૧૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.