ભીતરની વાત-મહેન્દ્ર આર્ય July 19, 2016 એવું કેટલુંય છે જે હું લખી નથી શક્યો… એવું કેટલુંય છે જે હું બોલી નથી શક્યો… પરંતુ એ બધાયની મારી ભીતરની ભાષાની તને તો ખબર છે જ… કારણ કે તું અંતર્યામી છે… અને તને તો મેં જાણ્યે-અજાણ્યે બધું જ કહ્યું છે ને…? ( મહેન્દ્ર આર્ય ) Share thisFacebookXEmailWhatsApp