વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ
. (૧) મારાં બાળકો ! યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.
. (૧) મારાં બાળકો ! યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.
પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે