Skip links

કવિતા-અન્ય ભાષા

તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો-પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી

જો તમે પ્રવાસ નહીં કરો, પુસ્તકો વાંચશો નહીં, જો તમે જીવનનો રવ નહીં સાંભળો, તમે તમારી પીઠ નહીં થપથપાવો- તો