-
More Photographs
ફોટોગ્રાફ્સ ઘણાં મિત્રોને ગમ્યા છે એટલે બીજા પડાવ સુધીના વધુ ફોટોગ્રાફ્સ મૂકું છું.
-
બીજો પડાવ
જાન્યુઆરી ૬, ૨૦૦૯ અમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ “નૈવેદ્ય” અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ “રાજભોગ” છે. તે ઉપરાંત “ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ “તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ “મનોરંજન”, સ્વીમિંગપૂલ અને…
-
પ્રથમ પડાવ(continue)
મોડી સાંજે સાંઈબાબાના દર્શન કરવા જવાના હતા એટલે એકાદ કલાક આરામ કર્યો. ત્યાં મામાએ આવીને કહ્યું કે શાવરમાં ગરમ પાણી સરસ આવે છે એટલે શાંતિથી શાવરમાં નાહવાનો લાભ લીધો. શિરડી જતાં પહેલા મેં એ માહિતી મેળવી હતી કે સિનિયર સિટીઝનના માટે દર્શનની અલગ સુવિધા છે. અને એક સિનિયર સિટીઝન તેની સાથે બીજી એક વ્યક્તિને લઈ…
-
પ્રથમ પડાવ
જાન્યુઆરી ૫, ૨૦૦૯ સવારે ૭.૩૦ વાગ્યે નીકળવાનું વિચાર્યું હતું. પણ અમને ૭ જણાને ( હું, મમ્મી, પપ્પા, USAથી આવેલ મારા મામા, મામી અને તેમના બે દીકરાઓ ) તૈયાર થતાં થોડું મોડું થઈ ગયું. લગભગ ૮ વાગ્યે અમે Tavera ગાડીમાં ગોઠવાઈને શિરડી જવા નીકળ્યા. વલસાડથી શિરડી જવા માટે મારી જાણ મુજબ ત્રણ રુટ છે. એક…
-
Schedule Post
મિત્રો, જાન્યુઆરી ૫ થી જાન્યુઆરી ૧૦ સુધી હું બહારગામ હતી. આમ તો રોજ એક કવિતા મારા બ્લોગ પર મૂકવામાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નિયમિત રહેવાની મારી ઈચ્છા. અને જ્યારથી કાર્તિકભાઈએ (http://kartikm.wordpress.com) Schedule Post વિશે માહિતી આપી ત્યારથી મને તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવું થયું. આખો દિવસ તો સમય ન…
-
Protected: આઘે ને આઘે
There is no excerpt because this is a protected post.
-
Protected: તારી યાદ
There is no excerpt because this is a protected post.
-
Protected: એ વિચારમાં…
There is no excerpt because this is a protected post.
-
Protected: સમયના દર્પણને
There is no excerpt because this is a protected post.
-
Protected: ટ્રેઈન આવી
There is no excerpt because this is a protected post.
-
Home