Home

  • Protected: ધીરે ધીરે

    There is no excerpt because this is a protected post.

  • માણસ – કલ્યાણી મહેતા

    સદા શુષ્ક રણમાં રઝળતો છે માણસ અને મૃગજળોમાં પલળતો છે માણસ છે આશા, મળી જશે સુખની સવારો દીવા જેમ કાયમ સળગતો છે માણસ કરે કોણ વિશ્વાસ એનો જગતમાં દીધેલાં વચનથી છટકતો છે માણસ કદી જીત થાશે અહીં સત્ય કેરી મસીહા બનીને લટકતો છે માણસ એ મંઝિલની આશે વિતાવીને જીવન યુગોના યુગોથી ભટકતો છે માણસ (…

  • Protected: માણસ

    There is no excerpt because this is a protected post.

  • ક્યાં ગયું મારું હૃદય? – કિસન સોસા

    મેઘની સાથે છવાતું ક્યાં ગયું મારું હૃદય? ને પપીહા જેમ ગાતું ક્યાં ગયું મારું હૃદય? નેવની જલધારના તારે રણકતું રાતભર; વાયરે વ્યાકુળ વાતું ક્યાં ગયું મારું હૃદય? ફૂલ પેખી ફૂલ જેવું ખીલી ઊઠતું મહેક મહેક; ને પલક-છાબે ઝિલાતું ક્યાં ગયું મારું હૃદય? કેટલા ભય..શોક..દ્વિધાથી હવે રૂંધાયેલું- મુક્ત શ્વાસે મુસ્કુરાતું ક્યાં ગયું મારું હૃદય? પેટમાં પથરો…

  • Protected: ક્યાં ગયું મારું હૃદય?

    There is no excerpt because this is a protected post.

  • ઉદાસી આ સૂરજની – ભગવતીકુમાર શર્મા

    ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે મને ઉંબરે એકલો છોડી દઈને હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે અનુભવ છે દરિયાના તોફાનનો પણ આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે લખ્યું તું કદી નામ મારું તમે જ્યાં મધુમાલતી એ જ ભીંતે ચઢી છે ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા હવે…

  • Protected: ઉદાસી આ સૂરજની

    There is no excerpt because this is a protected post.

  • તારા શહેરમાં – મધુસૂદન પટેલ

    રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં, ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં. મેં દીધેલા સાદને બિનવારસી માની લીધો, કેટલો નિષ્ઠુર છે આ શોર તારા શહેરમાં. ગામડેથી બાતમી હમણાં મને એવી મળી, એક દિલના હોય છે બે ચોર તારા શહેરમાં. વાયરા વરસાદના આવે અને લાગે મને, વાયરાને પણ ફૂટે છે ન્હોર તારા શહેરમાં. બસ…

  • Protected: તારા શહેરમાં

    There is no excerpt because this is a protected post.

  • સવારે બાજરીના ડૂંડે – પ્રીતમ લખલાણી

    સવારે બાજરીના ડૂંડે મસ્તીથી રમતાં બે ચાર પંખીઓ… મને જોતાં જ ફરર કરતાં આભમાં ઉડી ગયા દી’ આખો હું ખેતરને શેઢે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો કે હવે ક્યારે સાંજ પડે અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં કે કઈ ક્ષણે હું માણસમાંથી ચાડિયો થઈ ગયો!! ( પ્રીતમ લખલાણી )

  • Home