[ગુજરાતી બ્લોગજગતમાં જિજ્ઞેશ અધ્યારુનું નામ અજાણ્યું નથી. “અધ્યારુનું જગત“થી “અક્ષરનાદ” સુધીની જિજ્ઞેશભાઈની સફરના સાક્ષી ઘણાં હશે. અન્ય કવિ-લેખકોની રચનાઓ બ્લોગ પર મૂકતાં મૂકતાં જિજ્ઞેશભાઈની અંદર રહેલો કવિ અને લેખક ક્યારે જાગૃત થઈ ગયો એની જાણ કદાચ એમને પણ નહીં હોય. અને પછી તો એમની બળુકી કલમ દ્વારા ઘણી રચનાઓ મળી. એમાંય એમના પ્રવાસવર્ણનો હંમેશા અદ્દભુત રહ્યા. ઓછા જાણીતા એવા ઘણાં સ્થળો વિશે એમણે રસપ્રદ વર્ણનો લખ્યા. જે વાંચીને આપણને પણ એ સ્થળોની મુલાકાત લેવાનું અવશ્ય આકર્ષણ થાય. આવા જ એક સ્થળ શિયાળ બેટ અને સવાઈ બેટની મુલાકાત જિજ્ઞેશભાઈની કલમ દ્વારા લઈએ. જિજ્ઞેશભાઈનું આ પ્રવાસવર્ણન “નવનીત સમર્પણ”ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવ્યું છે. મારી સાઈટ પર આ પ્રવાસવર્ણન મૂકવાની પરવાનગી આપવા બદલ હું જિજ્ઞેશભાઈનો ખાસ આભાર માનું છું. ]
.

..






બહુ સરસ.
LikeLike
બહુ સરસ.
LikeLike
આ બેટનું નામ પહેલીવાર સાંભળ્યું. આવો સરસ બેટ આપણા ગુજરાતમાં છે, એ જાણીને ઘણો આનંદ થયો.
પ્રવીણ શાહ
LikeLike
આ બેટનું નામ પહેલીવાર સાંભળ્યું. આવો સરસ બેટ આપણા ગુજરાતમાં છે, એ જાણીને ઘણો આનંદ થયો.
પ્રવીણ શાહ
LikeLike
અતિ સુન્દર પ્રવાસ
LikeLike
અતિ સુન્દર પ્રવાસ
LikeLike