-
જે ડરાવે છે-મંગલેશ ડબરાલ
જે આપણને ડરાવે છે એ હંમેશા એમ કહેતો હોય ડરવા જેવી કોઈ વાત નથી હું કોઈને ડરાવતો નથી . જે આપણને ડરાવે છે એ હવામાં આંગળી ઊંચી કરીને કહે છે કોઈએ ડરવાની જરૂર નથી એ પોતાની મુઠ્ઠી ભીડીને હવામાં ઉલાળે છે અને પૂછે છે તમે ડરતા તો નથી ને . જે આપણને ડરાવે છે એ…
-
મિત્ર-સિદ્ધાર્થ બાજપેયી
|| મિત્ર || એ મિત્ર હતો એકનો એક પહેલી જાસુસી ચોપડી પહેલી સિગરેટ પહેલો ઝઘડો પહેલો પ્રેમ અમારું બધું સહિયારું હતું . હું વહેંચતો મારા દુઃખ એની સાથે કશું બોલ્યા વિના અને કશું બોલ્યા વિના સમજી પણ જતો એનો મૂંઝારો અને એનાં સપના . એની પાસેથી ઉછીના લીધેલા પૈસા ક્યારેય ભારરૂપ ન લાગતા દિલને અને…
-
કઈ હતી મારી માતૃભાષા ?-સિદ્ધાર્થ બાજપેયી
કઈ હતી મારી માતૃભાષા ? ફળિયાની કોરે ઉગેલા ટમેટાંના લીલા છોડમાં અચાનક એક લાલ ટમેટું જોઈ હું બોલી ઊઠેલો પહેલીવાર ” અરે ! “ જે તોતડી ભાષામાં એ ? . અથવા પછી બધાં સપના જોયાં જે ભાષામાં એ અલ્લડ અને બાલિશ ઉંમરમાં એ ? . કે પછી જે ભાષામાં રમતાં રમતાં લડી પડતાં અમે નાના…
-
નિકળ્યો છું પતવાર લઈને-( હિમાંશુ પટેલ “અદ્વૈત”)
નિકળ્યો છું પતવાર લઈનેસ્વપ્નોની ભરમાર લઈને. . ક્યાં લગ જાશે વ્હાણ અમારું !ભ્રમણાઓનો ભાર લઈને. . જો ને મારી નૈયા ડૂબે !આવ મનુ અવતાર લઈને. . ભીતર કોઈ મરવાં લાગ્યુંઆવ હવે જણ ચાર લઈને. . પંખી ઊડ્યું ડાળ ઉપરથીલીલોછમ ચિત્કાર લઈને. . શ્વેત ચળકતા જગમાં ભટકુંઅણઘડ શો આકાર લઈને. . દરિયો શાને મોટો થ્યો છે…
-
આવી જવાના છે-ભાવિન ગોપાણી
ખભો દેનાર મોડી રાતના આવી જવાના છેપછી વહેલી સવારે સ્વપ્નને કાઢી જવાના છે . બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે !સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે . સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આ જ છે ભાવિહશે બારી એ સ્થાને આયના લાગી જવાના છે . બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ,ચિરાગો…
-
સફળતાના 6 બળવાખોર નિયમો જે તમને ભીડથી અલગ કરશે-પ્રો. ઓસામા શૌકી
1.0 પ્રસ્તાવના: સફળતાના રહસ્યની શોધ . આપણે સૌ જીવનમાં સફળતા મેળવવા ઈચ્છીએ છીએ, પરંતુ આ સફળતા સુધી પહોંચવાનો માર્ગ ઘણીવાર અસ્પષ્ટ અને ગૂંચવણભર્યો હોય છે. આપણને ચારે બાજુથી સલાહો મળતી રહે છે, જેમાંથી કઈ સાચી છે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં, પ્રો. ઓસામા શૌકીનું “ધ મેવેરિક્સ મેન્યુઅલ ફોર અલ્ટીમેટ સક્સેસ” એક…
-
दीवार में एक खिड़की रहती थी – डॉ. उर्वशी
(आज जब विनोद कुमार शुक्ल हमारे बीच भौतिक रूप में नहीं हैं, तब यह उपन्यास और भी गहरे अर्थों में हमें स्पर्श करता है। ऐसा लगता है जैसे वे स्वयं किसी दीवार के पार चले गए हों, लेकिन अपने शब्दों की खिड़कियाँ हमारे लिए खुली छोड़ गए हों। .विनोद कुमार शुक्ल की रचनाएँ हमें यह…
-
विनोद कुमार शुक्लजी को विनम्र श्रद्धांजलि 🙏
. सुप्रसिद्ध कवि-कथाकार, साहित्य अकादेमी और ज्ञानपीठ पुरस्कार से सम्मानित विनोद कुमार शुक्ल जी (1937-2025) को विनम्र श्रद्धांजलि 🙏 . उनकी सरल भाषा में गहन जीवन दर्शन वाली रचनाएँ, जैसे ‘नौकर की कमीज’ और ‘दीवार में एक खिड़की रहती थी’, हमें हमेशा प्रेरणा देती रहेंगी। . (१) रात दस मिनट की होती तो पाँच मिनट…
-
Happy Birthday Osho-મુર્તઝા પટેલ
“ઓશો ! ક્યારેય જન્મ્યો નથી, ક્યારેય મર્યો નથી. એ તો ફક્ત પૃથ્વી નામના ગ્રહ પરથી પસાર થઇ ગયો છે.” . સમાધિ પર આવું જબરદસ્ત ક્વોટ આપી જનાર ઓશો જો આજે તેમના જન્મદિને સદેહે હયાત હોત તો 94 વર્ષના ‘હોટ’ પ્રતિભા હોત. પણ આપણેય ક્યાં એમને સંખ્યાત્મક ભાવે ગણવાના છીએ?! બસ ! એમની અસંખ્ય ભાવનાત્મક બાબતોને…
-
ભારતના નવા શ્રમ કાયદા: તમારા અધિકારો માટે એક સરળ માર્ગદર્શિકા-હિના એમ. પારેખ
1. પરિચય: શા માટે પરિવર્તન જરૂરી હતું? ભારતના શ્રમ કાયદાઓમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આપણા ઘણા જૂના કાયદાઓ આઝાદી પહેલાના અને આઝાદી પછીના પ્રારંભિક યુગમાં (1930-1950ના દાયકા) બનાવવામાં આવ્યા હતા. આ વસાહતી યુગના માળખા જટિલ, વિભાજિત અને બદલાતી આર્થિક વાસ્તવિકતાઓ સાથે તાલ મિલાવવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. આ પડકારને પહોંચી વળવા માટે, સરકારે 29…
-
Home