-
…અસદુલાહ! (મિર્ઝા ગાલિબ) – લલિત ત્રિવેદી
. કલમ કાગળ લઈ બોલું છું બિસ્મિલ્લાહ, અસદુલ્લાહ ! અકળ આતિશ ઊઠે છે ને વધે છે દાહ, અસદુલ્લાહ ! . કરું છું તરજુમો તો થાઉં છું ગુમરાહ, અસદુલ્લાહ ! તમારી બઝમમાં નહિતર તો છે ઈદગાહ, અસદુલ્લાહ ! . કહી દો અપ્સરાને કે ન પકડે બાંહ, અસદુલ્લાહ ! ઝીણેરી કન્યકા સાથે થયા છે બ્યાહ, અસદુલ્લાહ !…
-
લઘુકાવ્યો
(૧) નવોઢા . મધદરિયે મોટાં મોટાં વહાણોય ડૂબી જાય છે એ જાણવા છતાંય દરિયાની છાતી પર નવોઢાની જેમ માથું મૂકવાનું અદમ્ય આકર્ષણ કેમ નહીં રોકી શકતી હોય સઢવાળી નાનકડી હોડી ? . ( પન્ના નાયક ) . (૨) મારી પ્રતીક્ષા વિસામો ચૂકી ગઈ છે એટલે તો હવે એને તોરણ અને સાંકળ વચ્ચેનો ફર્ક સમજાતો નથી…
-
વાદળ થઈ હું આવ્યો છું – અનિલ ચાવડા
વાદળ થઈ હું આવ્યો છું ને તું કે’ છે ‘હું ઘેર નથી’, આ વખતે જો ના પલળ્યો તો તારી સ્હેજે ખેર નથી. . હશે દીવાલો જૂની ઝર્ઝર, પણ ફળિયાનાં ફૂલ જુઓને ! મારું ઘર છે મારા જેવું, મ્હેલ નથી ખંડેર નથી. . તારી દીધેલ ઉદાસીઓ પણ દીકરી જેવી વ્હાલી છે, સ્મિત અને આંસુની વચ્ચે મારે…
-
ઘર – રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’
હું આવું છું…, ને ઘર બારણાના બે બાહુ લંબાવીને મને બાઝી પડે છે. નેવાંનો નેહ (જાણે શ્રાવણી મેહ) મારા પર છલકાઈ જાય છે. ખીંટીએ ખીંટીએ બેઠેલી હવા દોડી આવીને…, આ શરીરને લીલા લસરક ખેતરની જેમ લહેરાતું કરી દે છે. ઘર ઢોલિયો દે છે ઢાળી, હું બેસું પલાંઠી વાળી, ત્યાં તો…, ઘર બની જાયે ઠંડા જળનો…
-
મા એટલે…(બીજી માસિક શ્રદ્ધાંજલિ)
. ભગવાનનું બીજું નામ મા છે. *. તમારા નિ:શ્વાસોનું સુગંધમાં રૂપાંતર કરતી મા જાદુગરણી છે, તે તમારામાં ઉગાડે છે વિસ્મયની સવાર સત્યનું રૂપાંતર સુંદરમાં કરી આપે છે તાબડતોબ એટલે કે મા સ્વયંનું રૂપાંતર કરે છે સત્યમાંથી સુંદરમાં. મા હંમેશાં સુંદર હોય છે. * એક પલ્લામાં મારી મા મૂકો અને બીજા પલ્લામાં આખું જગત મૂકો તો…
-
આકાશ – સુરેશ દલાલ
હું તારી સાથે નથી એટલે જ કદાચ હું તારી ખૂબ ખૂબ પાસે છું. વિરહને ઓઢીને હવે ચાલતો નથી. વિરહ તો આકાશ થઈને વ્યાપ્યો છે. એમાં તારી સ્મૃતિના વાદળ બંધાય છે, વીખરાય છે ને ક્યારેક હોય છે વાદળ વિનાનું આકાશ. સ્મૃતિ વિનાનો વિરહ એટલે આકાશ. અનંત આકાશની છાયામાં હું બેઠો છું. દર્પણ થઈને ફેલાયેલો સમય પ્રતિબિંબ…
-
હરિ કરે સો હોય – સુરેશ દલાલ
હરિ કરે સો હોય એ જ આપે છે દોરો ને એ જ આપે છે સોય હરિ કરે સો હોય. . એની ઈચ્છા વિના હલે નહીં ઝાડ ઉપરનું પાંદ, એની એક અણસારે ફરતા આભે સૂરજ-ચાંદ; એ જ આપે છે સ્મિત ને એ જ આંસુને લ્હોય, હરિ કરે સો હોય. . આંખ અને વળી દ્રષ્ટિ આપે, દ્રષ્ટિ…
-
ના તાજ કે ન તખ્ત – એસ. એસ. રાહી
ના તાજ કે ન તખ્ત, ઈજ્જત અલોપ છે, કિલ્લા ઉપર કટાયેલી એ કોની તોપ છે. . રણનો કબીલો એ પછી હિજરત કરી ગયો, આ ઝાંઝવાના ગામમાં શેનો પ્રકોપ છે. . મારા સ્મરણની વીંટી મેં આપી છે તે મહીં, ધાતુ છે લાગણીની ને ઉર્મિનો ઓપ છે. . મીઠા સ્વરોમાં વાંસળીએ કાનમાં કીધું : જમના કિનારે વાટ…
-
મંદિર મારા મનમાં – સુરેશ દલાલ
મંદિર મારા મનમાં ને મસ્જિદ મારા મનમાં દેવળ હોય કે હોય દેરાસર : મારી ક્ષણેક્ષણમાં . આકાશને તો હોતો નથી કોઈને કોઈનો ભેદ ઈંટમાં કદી હોતો નથી કોઈનો પ્રભુ કેદ . હરખ-શોકના હાંસિયા એ તો આપણા પાગલપનમાં મંદિર મારા મનમાં અને મસ્જિદ મારા મનમાં . નદી કોઈને ના કહે નહીં ફોરમને નહીં પાળ આપણે મારુંતારું…
-
શક્યતા શોધો – ખલીલ ધનતેજવી
રઝળતી ચીસમાંથી છંદોલયની શક્યતા શોધો, ને એમાંથી પછી તાજા વિષયની શક્યતા શોધો ! . ઘણું કહેવાનું ભીતર તરફડે ને મૌન ના તૂટે, હવે આથી વધુ કપરા સમયની શક્યતા શોધો ! . ઉગમણા સૂર્યને હંમેશ હંફાવે છે પડછાયા, ઉઠો બીજી દિશામાં સૂર્યોદયની શક્યતા શોધો ! . હજી પીછો કરે છે એજ વરસો જૂની ઘટનાઓ, બધું ભૂલી…
-
Home