Home

  • એક અરજ – રિષભ મહેતા

    બાળકને બાળક રહેવા દો બચપણ ઉપર હક રહેવા દો એની રીતે મોટું થાશે એને માટે તક રહેવા દો… !   હું છું સીધો સાદો માણસ, ચમક દમક રોનક રહેવા દો થોડામાં પણ હું તો રાજી આ ખુશીઓ અઢળક રહેવા દો.   બમણાવેગે વધીશ આગળ ટીકા બધી ક્ષુલ્લક રહેવાદો પ્રશંસકોની સાથે સાથે સમજદાર નિંદક રહેવા દો……

  • જાય તો બસ – આબિદ ભટ્ટ

    જાય તો બસ ઘર સુધી તું જઈ શકે પ્રેમ માર્ગે પર સુધી તું જઈ શકે.  . ભેજનું મળવું પગેરું જોઈએ એ પછી સરવર સુધી તું જઈ શકે.  . ઠેસ વારંવાર ચૂમે જો ચરણ આખરે પગભર સુધી તું જઈ શકે. . માત્ર હણવાની ધરાવે આવડત એટલે તો શર સુધી તું જઈ શકે. . એક લીલી પાઘડી…

  • એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા

    સતત જાગી-જગાડી એ બધાંનું ધ્યાન રાખે છે સ્વયં દાંડી વગાડી એ બધાંનું ધ્યાન રાખે છે.  . ભલે મધરાતના ભૂલા પડ્યા સૌ જંગલોમાં પણ સમયસર સાદ પાડી એ બધાંનું ધ્યાન રાખે છે.  . નરી સંજીવની જેવું મળ્યું અકસીર એ ઓસડ દરદ સઘળાં મટાડી એ બધાંનું ધ્યાન રાખે છે.  . ઘડીભરમાં જ  આખા બંધ ઘરમાં પ્રાણ પુરાશે…

  • હાર-જીત – ગાયત્રી ભટ્ટ

    સજન ! તમે છે હુકમનું પાનું ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું સજન ! તમે છો હુકમનું પાનું  . કોઈને પણ ખબર પડે ના એવા ખેલનો દાવ બની છું કદીયે ના રુઝાયે એવા ઉઝરડાનો ઘાવ બની છું તમે પીડાને પોંખી મારી પાથરિયું છે પુષ્પ બિછાનું સજન ! તમે છો હુકમનું પાનું…  . સજન, અમે…

  • કરીને બંધ – હરીશ પંડ્યા

    કરીને બંધ ઘરનાં દ્વાર બેઠા છો તમે શાને, સહજમાં કેમ માની હાર બેઠા છો તમે શાને.  . અરીસો સાવ સૂનો આજ પૂછે છે હવે એવું., બનીને આમ નિરાધાર બેઠા છો તમે શાને.  . જીવનમાં જીત ને આ હાર બદલાતી રહે કાયમ, કરો બસ સ્વપ્નને સાકાર બેઠા છો તમે શાને.  . પ્રણયમાં જાતને ઓગાળવાનું પણ જરૂરી…

  • ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

    . ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા અમે રવડતાં નથી !  . ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં, જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં ! એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક, અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક ! ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ; અમે…

  • ભટકવાનાં મળ્યાં – સાહિલ

    ભટકવાનાં મળ્યાં બે-ચાર કારણ જિંદગાનીને, પૂછ્યું છે માર્ગદર્શન માટે જ્યારે કોઈ જ્ઞાનીને.  . દુ:ખી ના થાઉં હું-એ કારણે ચહેરો છુપાવે છે, નથી સમજી શક્યો હું દોસ્તોની ખાનદાનીને.  . તમે પંડિતજી હોવાનો પુરાવો તો દઈ દીધો, ધીરજના લાભ જો સમજાવવા બેઠા જવાનીને.  . તમે હાથે કરીને પગ ઉપર મારો કુહાડો કાં, ન માપો લાગણીના ગજથી ક્યારેય…

  • શોધું છું – મનીષ પરમાર

    દટાતી રાતની દીવાલ શોધું છું, હજી અવશેષરૂપે કાલ શોધું છું.  . વિરહમાં આથમી છે સાંજ પાછીયે- ખરીને ક્યાં પડ્યો ગુલાલ શોધું છું.  . ઘણા ફૂલો મને પૂછે ચમન અંદર, ગઈ ક્યાં પાનખરની ચાલ શોધું છું.  . ગઝલ જેવું કશું બંધાય બેસે પણ, હૃદયમાં હું તમારા ખ્યાલ શોધું છું.  . મનીષ વરસી પડે આંખોનું ચોમાસું- છુપાયેલું…

  • આમ જુઓ તો… – સોનલ પરીખ

    રાત દિવસના ફરફર ફરકે કોરા કાગળ બે’ક નાહક લખવું-ભૂંસવું અમથી છેકા છેક  . આમ જુઓ તો સામે સામે આમ જુઓ તો દૂર વળાંક ઊંચા-નીચા-અઘરા પગ થાકીને ચૂર વૃક્ષો-પર્ણો, રસ્તા-ચરણો વચ્ચે કેવા લેખ !  . તડકાના ચાંદરણે ચીતરી ચાંદા કેરી ધૂપ મારામાં કોઈ બડબડતું ને કોઈ કરતું ચૂપ અણઉકલતા અક્ષર વચ્ચે કરવી કપરી ખેપ  . (…

  • તું વાત કરમાં – બેન્યાઝ ધ્રોલવી

    કેસરી આકાશની તું વાત કરમાં, સૂર્યના અજવાસની તું વાત કરમાં.  . ભાગ્યનું ગણિત ગણી લે જિન્દગીમાં, એ હિસાબી શ્વાસની તું વાત કરમાં.  . ચંદ્ર, વાદળની રજાઈ રાતે ઓઢે, રેશમી આભાસની તું વાત કરમાં.  . જે ફકીરી યાદમાં ફરતો રહે છે, એ ખુદાના દાસની તું વત કરમાં.  . પ્યાસ ગંગા, પ્યાસ ઝમઝમ, જળ પવિત્ર છે, એક…

  • Home