Home

  • પ્રેમ – ઓશો

    . બુદ્ધિ પાપોથી ભરી હોય, તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે. જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે. તેનું સુખ તમારું સુખ, તેનું દુ:ખ તમારું દુ:ખ તેના જીવન અને તમારી વચ્ચેની સીમા તૂટી ગઈ. તમે એક-બીજામાં વહો છો. જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને પરમાત્મા…

  • ઝંખના – પલ્લવી શાહ

    . ક્યાંથી બંધાઈ જાય છે આ બંધનો ? આજે કાંઈ નથી, ગઈકાલે કાંઈ ન હતું અને અચાનક પળ એવી આવી અને આપણે આ લાગણીના બંધનમાં બંધાઈ ગયાં. પછી એ લાગણીની માયા એવી લાગી જાય છે કે જે ગઈકાલે કાંઈ ન હતું એ આજે, આ પળે સર્વસ્વ થઈ જાય છે. આપણે પણ આવા કોઈ બંધનમાં બંધાઈ…

  • ઉત્સવ – વિંદા કરંદીકર

    . આજનો દિવસ મને ઉજવવા દો ! આજે આર કે. લક્ષ્મણે લખી આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં : ‘નગરપાલિકા સ્વચ્છતા માટે કચરાના ઢગલા અહીંથી ખસેડશે તો અમે ભૂખે મરીશું’ આજનો દિવસ મને ઉજવવા દો ! કચરામાંથી અન્ન ઉઠાવીને જીવંત રહેવાનો હક આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ? તેમ ન હોય તો…

  • પથ્થર – હર્ષદ ત્રિવેદી

    . પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહિ પથ્થર એ મારી કામના છે. કેમ કે તમે આધિપત્યના જોરે બધું જ બંધ કરી દીધું છે. આપણાં લોહીમાં એકલો અંગારવાયું જ આવનજાવન કરે છે અંદરની હવા, બહાર નહીં જાય તો ય જગતને નુકસાન નથી. મને ચિંતા છે બહારની હવા અંદર નથી આવતી તેની. મને જોઈએ ખુલ્લું આકાશ.…

  • ભાગવત – વિજયાલક્ષ્મી

    . ગોધુલિ સમયે તમે સ્નાન કરીને ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો. મને તમારો અવાજ સંભળાય છે- ‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઈ ? અહીં આવીને બેસ અને સાંભળ.’ પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી તમારું જમવાનું બનાવી રહી છું. સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા-મારી પ્રતીક્ષામાં છે અને સેંકડો…

  • હું તને પ્રેમ કરું છું – મારીશીકો

    . હું મારા ટેબલ પાસે બેસું છું. હું તને લખું પણ શું ? પ્રેમથી ઘવાયેલ હું ઝંખુ છું તને સદેહે જોવા માત્ર આટલું જ લખી શકું : “હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું”. પ્રેમ મારા હૃદયને આરપાર વીંધે છે અને મારા દૈવતને છિન્નભિન્ન કરે છે ઝુરાપાનો…

  • કવિ છું – પ્રફુલ્લ પંડ્યા

    . હું એક એવા દેશનો કવિ છું જેની પાસે ગાવા માટે પોતાના દેશની એકતાનું કોઈ ગીત નથી હું એક એવો સંગીતકાર છું જેનો સ્વરબંદિશોમાં દેશની સરહદોની અખંડિતતા સાચવતો કોઈ જ સૂર નથી હું મારી આસપાસના વાદ્યોમાં ત્રાસવાદને થડકતો જોઉં છું અને દેશપ્રેમના એકતારાનો તાર તૂટી ગયો છે, ભયંકર ચીચિયારીઓના અવાજથી, અવાજ દેવતા છે એમ હું…

  • પથ્થર ઠંડોગાર છે – ફુયુહિકા કિટાગાવા

    . પથ્થર ઠંડોગાર છે, એ ખરબચડો, ખૂણાળો અને કઠોર. પણ નદીના વ્હેણમાં એણે ગોળ થયે જ છૂટકો, વહી જાતાં વર્ષોમાં બીજાઓ સાથે અથડાતાં-કૂટતાં. એવું નથી કે પથ્થર ઉષ્માળો ન જ હોય તમે જો એને હૃદયને ગજવે-છાતી સરસો રાખો તો તે હૂંફાળો થશે જ થશે. માત્ર એટલું જ કે, એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં તમારે ધરપત…

  • અલખ તણે અણસારે – સંદિપ ભાટિયા

    . અલખ તણે અણસારે મેં નાવ મૂકી મઝધારે  . હવે પવનનો સાથ મેં છોડ્યો સઢને સલામ કીધા સૌના પાલનહારાને મેં હાથ હલેસાં દીધાં  . સૂર મળ્યો સૂનકારે અલખ તણે અણસારે  . કોણ ખોબલે રેત ભરે જો હીરામોતી મળતાં હાથ જોડતાં મળે મંજિલો પ્હાડ બધા ઓગળતા  . જ્યોત જલી અંધારે અલખ તણે અણસારે  . ( સંદિપ…

  • થોડાંક વર્ષ – પ્રફુલ્લ પંડ્યા

    . થોડાંક વર્ષ ગુમાવ્યાં “મિત્ર”નો અર્થ શોધવામાં અને પાછળથી થોડાંક વર્ષ ગુમાવ્યાં કવિતાને શોધવામાં કોહવાઈ ગયેલાં સપનાંઓથી થોડાંક વર્ષ ચલાવ્યાં કલમ નામની પવિત્રીએ સવા વહેંત ઊંચા આદર્શો અને દોઢ વહેંત ઊંડા મિત્રો વચ્ચે બંધાતા, તૂટતા અને ફરી બંધાતા સંબંધોનું પડીકું વાળવામાં મશગૂલ હાથ કવિતા લખવાનું ચૂકી ગયા -અને એક વિસ્ફોટ સર્જાયો લોહીથી કાગળ વચ્ચે ઊડીને…

  • Home