Home

  • હાથમાં – આદિલ મન્સૂરી

    . હોય શું બીજું તો ખાલી હાથમાં ખાલીપો ખખડે સવાલી હાથમાં  . હોઠ પર ઘૂઘવતો દરિયો પ્યાસનો કાચની એક ખાલી પ્યાલી હાથમાં  . ભાગ્યરેખા હાથથી સરકી ગઈ રહી ગઈ બસ પાયમાલી હાથમાં  . હાથમાં ફીકાશ વધતી જાય છે ક્યાંથી આવે પાછી લાલી હાથમાં.  . હાથ એનો હાથતાલી દૈ ગયો ને હવે પડઘાય તાલી હાથમાં  .…

  • બારીઓ ઊઘડી – નયન હ. દેસાઈ

    . બારીઓ ઊઘડી ફટોફટ ને ઝરૂખા ઝળહળ્યા આપણે આવ્યા વિજેતા થઈ તો રસ્તા ઝળહળ્યા  . શબ્દનાં કૈં દ્વાર ભિડાયા પછી એવું બન્યું બે નજર ભેગી મળી : નવખંડ દીવા ઝળહળ્યા  . દોસ્ત ! ભ્રમણાએ હકીકતને નિભાવી એ રીતે સાચવેલા સૂર્ય બુઝાયા તો શમણાં ઝળહળ્યા  . નાવ તો નાવ જ રહી એનું રૂપાંતર ના થયું આપ…

  • લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

    [ પન્ના નાયકનું નામ આવે એટલે અછાંદાસ કાવ્યો યાદ આવે. જો કે તેમણે કાવ્યના અન્ય પ્રકારો ગીતો, હાઈકુ, છંદોબદ્ધ કાવ્યો વગેરે પર પણ હાથ અજમાવ્યો છે. પણ સૌથી વધુ સર્જન તો અછાંદાસ કાવ્યોનું જ કર્યું છે. રજનીભાઈએ એમની એક પોસ્ટ અંગે વાત કરતાં મને પૂછ્યું હતું કે સુન્દરમે નવલિકાઓ પણ લખી છે એ તમને ખબર…

  • આટલામાં – રાજેશ વ્યાસ

    . પ્રથમ જ્યાં મળ્યાં એજ સ્થળ આટલામાં, હિમાલય સમી એક પળ આટલામાં.  . ભલે રેત લાગે મૂકો સાચવી પગ, અચાનક ઊઠે છે વમળ આટલામાં.  . અને એ પછી તો હજુ આજ સુધી, સમયની એ છટકેલ કળ આટલામાં.  . હજુ કોઈ રાતે જતો સૂર્ય ઊગી, અને થઈ જતો એ કમળ આટલામાં.  . જુઈ, પારિજાતક, ઘટાદાર પીપળ,…

  • કોણ માનશે ? – મહેન્દ્ર ગોહિલ

    . બાજી બધીય જીતની છે હાથમાં છતાં, મારો નથી ગણાતો વિજય, કોણ માનશે ?  . ધમની અને શિરાઓ બધી રિક્ત થઈ ગઈ, ધડક્યા કરે છે તોય હૃદય, કોણ માનશે ?  . આજે ભલે ને ખાલી ચડી ગઈ છે હાથમાં, મુઠ્ઠી મહીં રહ્યો’તો સમય, કોણ માનશે ?  . મારી ગલી મહીં ન મને કોઈ ઓળખે, તારી…

  • मैं अँधेरा : एक रहस्य – डॉ. गोपाल शर्मा ‘सहर’

    . हाँ, मैं अँधेरा हूँ. मुझे सदियों से कोसा जाता है. शास्त्रों ने मुझसे दूर भागने की बातें कही है. प्रभो से यही प्रार्थना की जाती है कि “हे प्रभो ! हमें अंधकार से प्रकाश की ओर ले जाओ.” मेरी ओर तो कोई देखना, आना ही नहीं चाहता है. मानो मैं तो यूँ ही अनचाहा,…

  • પરબિડીયું ખોલતા – અજય પુરોહિત

    . પરબિડીયું ખોલતા કારણ મજાનું નીકળે, આંગળીને સ્પર્શ વચ્ચે રણ મજાનું નીકળે.  . હું તરત કાગળ લખું છું આ સળગતા સૂર્યને, સાંજ જેવું ક્યાંક લો, સગપણ મજાનું નીકળે.  . સાવ પીળો હોય છે કેલેન્ડરનો અંતિમ અવાજ,    એ મુલાયમ દર્દનું તારણ મજાનું નીકળે.  . પાંસળીમાં કાળુ અંધારું છવાતું જાય છે, શ્વાસની વાતોનું બંધારણ મજાનું નીકળે.  .…

  • શું લખું તને ? – ‘રાઝ’ નવસારવી

    . દિવસ, મહિના, સાલ વિશે શું લખું તને ? વહેતા સમયની ચાલ વિશે શું લખું તને ?  . ચાલે છે ઠીક ઠીક ને એ રીતે ચાલશે, જીવનની આજકાલ વિશે શું લખું તને ?  . હે દોસ્ત ! એ તો જાત અનુભવની ચીજ છે, હું પ્રેમના કમાલ વિશે શું લખું તને ?  . તું જાણવા ચહે…

  • આ ધરાને – સુરેન્દ્ર કડિયા

    . આ ધરાને આભ સાથે જોડવી પડશે, ભગત કોઈ કૂંપળની સમાધિ તોડવી પડશે, ભગત  . એક પરપોટો ઘણો મગરૂર એની જાત પર એક-બે તોપો અણી પર ફોડવી પડશે, ભગત  . હામાં હા શું કામ ? હૈયે હોય એવું હોઠે હો લત હવે ગાંજા-ચલમની છોડવી પડશે, ભગત  . કોઈ ત્યાં કંકુ ચડાવીને પ્રતીક્ષા-રત રહે ખેર, ખાંભી…

  • इस जहाँ में – राजेश रेड्डी

    . इस जहाँ में यूँ तो सब आसान है मेरी मुश्किल बस मेरा ईमान है  . जाने कब इस जिस्म से छूटूँगा मैं जाने किस तोते में मेरी जान है  . कर रहा है इक सदी का इंतज़ाम चार दिन का जो यहाँ मेहमान है  . क्या अजब है मौत है राहत का नाम और…

  • Home