-
સહેલું નથી – સુરેશ દલાલ
મારું વચન આ પહેલું નથી કે છેલ્લું નથી માણસ થવું એ કંઈ સહેલું નથી . માણસ થવું એટલે ભૂલતા જવું પળપળમાં કમળ જેમ ખૂલતા જવું આભ જેવું આભ ક્યાંય મેલું નથી માણસ થવું એ કંઈ સહેલું નથી. . પારકાની ચિંતા ને પોતાની વાત નહીં એના જેવા કોઈ દિવસ કે રાત નહીં આપણું નસીબ એ કાંઈ…
-
દડો – કિશોર શાહ
નીચે મેદાનમાં છોકરાઓ ક્રિકેટ રમે છે. હું પાંચમે માળેથી તેમને જોઈ રહું છું જોરથી ફટકો વાગતાં દડો દૂર ઘાસમાં જઈ અટકે છે એક છોકરો ઘાસમાં દડો શોધવા ફાંફા મારે છે દડો નજીક છે છતાં તેને નજરે નથી પડતો હું મારા મન જોડે વાત કરું છું કે આ વિશ્વમાં હું ખોવાયેલો દડો છું કે દડાને શોધી…
-
कुछ भी नहीं
जिन्दगी आप की कुर्बत के सिवा कुछ भी नहीं मौत क्या है ? गमे-फुर्कत के सिवा कुछ भी नहीं . वो हकीकत है उन्हें ख्वाब में भी देखते है यानी हर ख्वाब हकीकत के सिवा कुछ भी नहीं . आप की याद है सहरा में गुलिस्ताँ की तरह आप का जल्व: कयामत के सिवा कुछ…
-
Company
આવ, ચકલી આવ ! આવ થોડીક સળીઓ લાવ, – પાછી જા – થોડાંક ચીંથરાં લાવ. અહીં આ ડ્રોઈંગરૂમમાં એક માળો બાંધ. મને તારી જીવતી અવરજવર ગમશે. તારા ગૂંથાયેલા માળામાંથી જ્યારે એક જીવ ચીંચીં કરી થોડોક કચરો નીચે પડશે ત્યારે હું પતાસાં વહેંચીશ. . આવ, કબૂતર આવ ! છત પર બેસ. મને તારું મોં જોવું ગમે…
-
પાંચ લઘુકાવ્યો
મેં તો તને ગુલાબ નહીં પણ ગુલાબનો ફોટો આપ્યો અને એ ફ્રેમમાં જ કરમાઈ ગયો. . ( રોહિત પુરોહિત ) . એક રાતે ઊંઘમાં અજાણતાં સપનાને ઠોકર મારી બેઠો ત્યારથી હું ઊંઘી નથી શકતો. . ( કિશોર શાહ ) . નગરના રાજમાર્ગ પર એક પૂતળું મધરાતે સ્ટ્રીટ લેમ્પ પાસે જઈને એટલું જ બોલ્યું સૂરજની સ્મૃતિમાં…
-
મેં જ તો
મેં જ તો વીંધી હતી પાની મોરપિંછધારીની ! ક્યાં કેડો છોડવાના હતા અધર્મની ગઠરીઓ છોડી બેઠેલ જગતના આ જથ્થાબંધ વહેવારીઓ ! જનમતાં વેંત રચાવી ભીંત રોકાવી જળ વેગ કરાવ્યા કારસા કંઈક નંદઘેર દૂધમલ મોંએ ! સકળ જગત જેનું હતું આંગળિયાત થતો તે મારા મહી દાણનો માગણિયાત ! મુકાવી પુણ્ય સઘળાં અંજલિમાં કરાવ્યો જીવિત ઉત્તરાપુત્ર આખરમાં…
-
બહુ આગળ જવાનું છે-શોભિત દેસાઈ
અજાણ્યાને ગણી ઈશ્વર બહુ આગળ જવાનું છે, નવા અનુમાન આંખે ભર બહુ આગળ જવાનું છે. . નથી મંઝિલ સફરની કોઈ. છે પોતે સફર મંઝિલ, સતત શરૂઆત પાછી કર બહુ આગળ જવાનું છે. . તેં આપી ઊંઘ વર્ષોને કર્યું સાકાર સપનું, પણ- હવે છોડી દઈ એ ઘર બહુ આગળ જવાનું છે. . સડો પેસી જવાનો સહેજ…
-
ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”
ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું, શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું. . કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે, એ જ એકલતાનો બાજઠ મોકલું છું. . યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ, એ અનાદિ કાળનો મઠ મોકલું છું. . પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી, કોણ પાંચમની કરે છઠ મોકલું છું. . ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,…
-
ગઝલ ગુચ્છ-૧૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”
છેક ક્યાં પહોંચી ગઈ રઢ, મોકલું છું, ઝળહળે આઠે પ્રહર મઢ મોકલું છું. . લાગતું છો સાવ અનપઢ મોકલું છું, મન અજબ મેરુ સમું દ્રઢ મોકલું છું. . જ્યાં અટકશે ત્યાં જ તું ને એ જ કાંઠો, વ્હાણને છુટ્ટાં મૂકી શઢ મોકલું છું. . કાળથી પર ને હજુ અકબંધ છે જે, એ જ મિસ્કીનપુરનો ગઢ…
-
ગઝલ ગુચ્છ-૧૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”
વાંચજે રેખા ઉકેલી મોકલું છું, પત્રના બદલે હથેળી મોકલું છું. . સાંજ એ સૌને મઢેલી મોકલું છું, લે ! ગઝલ તાજી લખેલી મોકલું છું. . ચોતરફ દોડે છે ઘેલી મોકલું છું, તોરણો બાંધેલ ડેલી મોકલું છું. . બોલવા દેતી નહોતી જે જરાયે, સાવ મૂંગી છે ચમેલી મોકલું છું. . જ્યાં વસું છું હું કોઈ દરવાન…
-
Home