-
એન્ટ્રી અને એક્ઝિટની પાર – સુરેશ દલાલ
પ્રત્યેક નાટકને એનો પ્રારંભ હોય છે હોય છે મધ્યાંતર : હોય છે એનો અંત. ફરી ફરીને સ્મરણની રંગભૂમિ પર એકનાં એક દ્રશ્યો ભજવવાનો થાક લાગે છે . હું મારી જાતને કેન્દ્રમાંથી ખેસવી લઉં છું અને જેમ એક વાર એન્ટ્રી કરી હતી એમ એક્ઝિટ કરીને પ્રેક્ષાગૃહમાં ગોઠવાઈ જાઉં છું. અને જોઉં છું તો દેખાય છે :…
-
યુનો, ન્યૂયોર્ક, તમે, અને…
. ૧ યુનોની વડી કચેરી ધરાવતા ન્યૂયોર્કમાં તમે એક ઉંદરની હત્યા કરતાં પકડાઈ જાઓ તો તમને જેલમાં જવું પડે પણ… બોસ્નિયા કે રવાન્ડામાં તમે ૧૦,૦૦,૦૦૦ કે ૨૦,૦૦,૦૦૦ મનુષ્યો (જી હા, ખરેખર મનુષ્યો)ની કત્લેઆમમાં સંડોવાયેલા હો તો તમારે ફાઈવસ્ટાર હોટેલના કોન્ફરન્સ હોલમાં યુદ્ધવિરામ અને શાંતિ માટેની વાટાઘાટોમાં ભાગ લેવો પડે. . ૨ યુનોની વડી કચેરી ધરાવતા…
-
આંગળી અડાડો – કિશોર શાહ
આંગળી અડાડો તો તળિયું આવે એવા સાગર મારે તાગવા નથી વારે વારે ફૂંફાડો માર્યા કરે એવા કાળી નાગ મારે નાથવા નથી . બોલકી દીવાદાંડી બોલી ગઈ શું કે સૂરજ પણ ભરદરિયે ડૂબી ગયો. કોણ જાણે કેમ આજે ઊંડા આકાશમાં કાદવિયો અંધકાર ઊગી ગયો. ઝાંઝવાને જોઈને હરખી ઊઠે અને જળને જોઈને સહેજ મરકે પણ નહીં એવાં…
-
ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’
ફરી એ જ વર્તુળ મહીં વ્યાસ નાખ્યો, પુનર્જન્મનો એક ઈતિહાસ નાખ્યો. . અમે મન ઉપર એક અધ્યાસ નાખ્યો, કૂંડાળું કરીને વધુ ત્રાસ નાખ્યો ! . અડાબીડ અંધાર – અજવાસ નાખ્યો, અને આંખમાં તોય આભાસ નાખ્યો. . અમે પિંજરાને સ્વીકારી લીધું, તો- તમે પિંજરામાં સતત શ્વાસ નાખ્યો. . એને પૂગવાની શરતમાં જ ઊગ્યાં, એના ચાસ પાસે…
-
અમીર જેમ – કૈલાસ પંડિત
ઊઘડે છે મોડી રાતના આંખો બે પીર જેમ, મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ. . સાંજે મળીને થાઉં છું હુંયે ભર્યોભર્યો, તુંય હસે છે ફૂલમાં વ્હેતા સમીર જેમ. . આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ, નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ. . ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ, સૂરજ સવારે શહેરમાં ફરશે…
-
સહેલું નથી – સુરેશ દલાલ
મારું વચન આ પહેલું નથી કે છેલ્લું નથી માણસ થવું એ કંઈ સહેલું નથી . માણસ થવું એટલે ભૂલતા જવું પળપળમાં કમળ જેમ ખૂલતા જવું આભ જેવું આભ ક્યાંય મેલું નથી માણસ થવું એ કંઈ સહેલું નથી. . પારકાની ચિંતા ને પોતાની વાત નહીં એના જેવા કોઈ દિવસ કે રાત નહીં આપણું નસીબ એ કાંઈ…
-
દડો – કિશોર શાહ
નીચે મેદાનમાં છોકરાઓ ક્રિકેટ રમે છે. હું પાંચમે માળેથી તેમને જોઈ રહું છું જોરથી ફટકો વાગતાં દડો દૂર ઘાસમાં જઈ અટકે છે એક છોકરો ઘાસમાં દડો શોધવા ફાંફા મારે છે દડો નજીક છે છતાં તેને નજરે નથી પડતો હું મારા મન જોડે વાત કરું છું કે આ વિશ્વમાં હું ખોવાયેલો દડો છું કે દડાને શોધી…
-
कुछ भी नहीं
जिन्दगी आप की कुर्बत के सिवा कुछ भी नहीं मौत क्या है ? गमे-फुर्कत के सिवा कुछ भी नहीं . वो हकीकत है उन्हें ख्वाब में भी देखते है यानी हर ख्वाब हकीकत के सिवा कुछ भी नहीं . आप की याद है सहरा में गुलिस्ताँ की तरह आप का जल्व: कयामत के सिवा कुछ…
-
Company
આવ, ચકલી આવ ! આવ થોડીક સળીઓ લાવ, – પાછી જા – થોડાંક ચીંથરાં લાવ. અહીં આ ડ્રોઈંગરૂમમાં એક માળો બાંધ. મને તારી જીવતી અવરજવર ગમશે. તારા ગૂંથાયેલા માળામાંથી જ્યારે એક જીવ ચીંચીં કરી થોડોક કચરો નીચે પડશે ત્યારે હું પતાસાં વહેંચીશ. . આવ, કબૂતર આવ ! છત પર બેસ. મને તારું મોં જોવું ગમે…
-
પાંચ લઘુકાવ્યો
મેં તો તને ગુલાબ નહીં પણ ગુલાબનો ફોટો આપ્યો અને એ ફ્રેમમાં જ કરમાઈ ગયો. . ( રોહિત પુરોહિત ) . એક રાતે ઊંઘમાં અજાણતાં સપનાને ઠોકર મારી બેઠો ત્યારથી હું ઊંઘી નથી શકતો. . ( કિશોર શાહ ) . નગરના રાજમાર્ગ પર એક પૂતળું મધરાતે સ્ટ્રીટ લેમ્પ પાસે જઈને એટલું જ બોલ્યું સૂરજની સ્મૃતિમાં…
-
Home