-
પ્રેમ એટલે…
કોઈ તમને જીવવા માટે પ્રેરણા આપે તમારામાં રહેલ આનંદને બહાર લાવી તે બીજાને આપવાની પ્રેરણા આપે… પ્રેમ એટલે… તમને શક્તિશાળી બનાવે તે તમારામાં વિશ્વાસ પેદા કરે છે તે પ્રેમ એટલે… જ્યાં તમે હંમેશા હાજર હો છો…એવી જગ્યા જ્યાં તમોને ઘણું શીખવાની પ્રેરણા થાય છે… તમારો વિકાસ થાય છે… આ એવો સાથ છે જ્યાં ’હું’ જેવો…
-
પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે. વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. હકીકતમાં હરણની છલંગરૂપે કે ગોકળગયની ગતિએ સમય સરતો જ રહે છે. ઓક્ટેવિયા પાઝની એક પંક્તિ છે : “Does nothing pass, when time is passing by ?” સમયની સોગાતરૂપે મળેલો પ્રેમ રાતોરાત વીખરી જાય…
-
પ્રેમનો અર્થ – ઓશો
પ્રેમનો અર્થ છે જીવનની વહેંચણી. પ્રેમનો અર્થ છે જીવંત વ્યવહાર. પ્રેમનો અર્થ છે ખુશીઓ વિખેરવી…ઉડાડવી… પ્રેમનો અર્થ છે લોકોના જીવનમાં થોડાં ફૂલો ખીલવવાં… પ્રેમનો અર્થ છે બુઝાયેલા દીવા સળગાવવા… પ્રેમ તો છે બે વ્યક્તિ વચ્ચેની સ્વતંત્રતાની આપ-લે… ન કોઈ કોઈનો માલિક છે, ન કોઈ કોઈની દાસી છે… પ્રેમ જીવનમાં હોય તો તમે મુક્ત છો… કોઈપણ…
-
સમજાય તો સારું – બી. કે. રાઠોડ
ઈશારો મૂક પથ્થરનો, તને સમજાય તો સારું. સવેળા અર્થ ઠોકરનો, તને સમજાય તો સારું. . જગતની રંગભૂમિ પ,ર તમાશો જિંદગીનો છે, મજાનો ખેલ ઈશ્વરનો, તને સમજાય તો સારું. . વધારો થાય માત્રાનો, પછી હર ચીજ બૂરી છે, ટકોરો છે ખરેખરનો, તને સમજાય તો સારું. . સુનામી રૂપ લૈ કાં બંધનો તોડ્યાં કિનારાએ….? બળાપો સાત સાગરનો,…
-
શબ્દો વજનમાં હોય છે – રશ્મિન પટેલ
કેટલી વાતો દટાયેલી જ મનમાં હોય છે, ગામમાં, ઘરમાં અને બીજી પવનમાં હોય છે. . બીજમાંથી ફળ પછી શું હોય છે અંદર કહો ? એ જ રીતે આ કર્મોની ગતિ ગહનમાં હોય છે. . ફક્ત ફૂલોની સુગંધ વિશે કહો તો શું હશે ? જો કશું ના હોય તો કૃષ્ણ ભજનમાં હોય છે. . આમ આખ્ખું…
-
એક ખોવાયેલ – ઉર્વીશ વસાવડા
એક ખોવાયેલ નથડી, ને રમેલા રાસનો ક્યાં મળે છે કોઈ દસ્તાવેજ એ ઈતિહાસનો . દોસ્ત સાબૂત રાખજે સંવેદનાઓ પગ નીચે તો જ થઈ શકશે અનુભવ સાવ તાજા ઘાસનો . ઘોર અંધારે દીવો એકાદ પ્રગટાવો પછી અર્થ આપોઆપ સમજાઈ જશે અજવાસનો . તેં ઈમારતના ઘણા નકશાઓ ચીતર્યા પણ હવે આજ ચીતરી દે મને નકશો સૂના આવાસનો…
-
ખૂબ સંભાળજે – ‘પ્રણય’ જામનગરી
ધૂપ છે છાંવ છે, ખેંચ છે તાણ છે, ખૂબ સંભાળજે છે અજાણી જગા, શખ્સ અણજાણ છે, ખૂબ સંભાળજે. . કંઈક આ પાર છે, કંઈક એ પાર છે, એ જ છે આપણું, રાખની છે રમત, લાખની લહાણ છે, ખૂબ સંભાળજે. . છે સમય કૈં અલગ, છે નસીબ કૈં અલગ, છે દશા કૈં અલગ, એનું એ તીર…
-
વાયરો વસંતનો – ઉશનસ
આઘેથી અનંતથી આયો કે કાનજી વાયરો વસંતનો; વનરા તે વનમાં વાયો કે કાનજી વાયરો વસંતનો. .. લહરલહરીથી ગઈ ડાળીયે ઝૂકી, કોકે વળી હૈયે ગડી વાળીયે મૂકી. એક રાધીએ કીધ કાન-ફાયો. કે કાનજી વાયરો વસંતનો. . જે વેદમાં ન માયો, ભેદ કોઈએ ન પાયો; ઝંઝાશો આવ્યો તોયે જસદાનો જાયો, એક રાધાના શ્વાસમાં સમાયો. કે કાનજી વાયરો…
-
અમે કાગળ લખ્યો’તો – મુકેશ જોશી
અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો છાનો છપનો કાગળ લખ્યો’તો પહેલવહેલો કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા ફાગણિયો મલક્યો જ્યાં પહેલો . સંબોધન જાણે કે દરિયાનાં મોજાંઓ આવી આવીને જાય તૂટી સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખૂટી નામજાપની માળા લઈ બેઠા ને પહેલો મણકો જ ના ફરેલો . પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણીબૂઝીને…
-
પ્રેમ કરવો – નિમેષ ચોકસી
પ્રેમ કરવો એ એક ઘટના છે પણ ઘટનામાં પણ ઘટના છે તમને તો અવ કાંઈ કશું નહીં ને અમને તમારી રટના છે. . તમે બુદ્ધિથી બધુંય માપો અમને લાગણીઓનો છાક અમને જોઈએ ધોધમાર ને તમને ઝંખના હોય જરાક પાગલ અમે ભટકીએ તમારા પંથ બધા વહીવટના છે. . તમે શાંત સરોવર એમાં અમે ઊછળતી નૌકા તમને…
-
Home