Home

  • ગઝલ ગુચ્છ-૭ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    છે ગજબની ધૂન, લાગટ મોકલું છું, યાદ જે આવી રહ્યું ઝટ મોકલું છું. . હરપળે એની જ એ રટ મોકલું છું, આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. . જળ સુકાતાં જાય છે એને નિહાળી, છે અતિ વિહ્વળ એ પનઘટ મોકલું છું. . બોલતાં ફૂલો જ સાંભળવાં હતાં ને ? લે તને તારી જ આહટ…

  • ગઝલ ગુચ્છ-૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    એ જ છે મિસ્કીનનું નાણું મોકલું છું, બુલબુલે ગાયેલ ગાણું મોકલું છું. . આપ લે ઉત્તર ઉખાણું મોકલું છું, એક ટપકું નભસમાણું મોકલું છું. . લાગણીનું છે લહાણું મોકલું છું, નિતનવું લાગે એ ટાણું મોકલું છું. . એ પછી તો સાંજ લંબાઈ ગઈ છે, આખરી ઊગ્યું એ વ્હાણું મોકલું છું. . શહેર અમદાવાદમાં સપનાની ફેરી,…

  • ગઝલ ગુચ્છ – ૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    થઈ ગયું આંગણ સમજણું મોકલું છું, બહાવરું બેચેન હરણું મોકલું છું. . લાગતું છો સાવ તરણું, મોકલું છું, આખરી પળનું છે શરણું મોકલું છું. . કે દિવસ ફરશે એ આશે કૈંક રાતો, જાગતું બેઠેલ શમણું મોકલું છું. . નામ પડતાં પહાડ તોડી નીકળ્યું છે, શબ્દનું આ એ જ ઝરણું મોકલું છું. . સાચવ્યું “મિસ્કીન” તરસી…

  • ગઝલ ગુચ્છ-૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    છે હજુ અકબંધ શ્રાવણ મોકલું છું, એક મળવા જેવું કારણ મોકલું છું. . ઝાડ મોતીના ઉગ્યા એકેક પગલે, એ જ શુકનિયાળ આંગણ મોકલું છું. . કેટલી આશાઓ, સપનાંઓ, ખુશીઓ, તું મળી’તી એ પ્રથમ ક્ષણ મોકલું છું. . હરપળે મનમાં થયું આ કોઈ આવ્યું, હરપળે ગૂંથ્યા એ તોરણ મોકલું છું. . ક્યાં હવે એ કામની છે…

  • ગઝલ ગુચ્છ -૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    સર્વકાલીન એક વિસ્મય મોકલું છું, હું તને તારો જ પરિચય મોકલું છું. . ઝંખના લે ! એક જળમય મોકલું છું, મન કનેનું પાત્ર અક્ષય મોકલું છું. . તું જ હોંકારો છે આ હોવાપણાનો, હરપળે ડંખેલ સંશય મોકલું છું. . આજ આ વરસાદ તારા નામનો છે, જે કંઈ દેખાય તન્મય મોકલું છું. . આંખ જ્યાં મીચીશ…

  • ગઝલ ગુચ્છ-૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    છે અઢી અક્ષર એ અક્ષર મોકલું છું, સાત ઊછળતા સમંદર મોકલું છું. . રાતભર વાગે એ જંતર મોકલું છું, પાંપણે પોંખેલ ઝરમર મોકલું છું. . આપણી વચ્ચેનું અંતર મોકલું છું, બે’ક છે પ્રશ્નો અનુત્તર મોકલું છું. . સેંકડો સૂરજ કમળની જેમ ઊગે, એ જ સ્મરણોનું સરોવર મોકલું છું. . કોણ સમજાવી શકે તારા વિશે કૈં…

  • ગઝલ ગુચ્છ-૧

    એક વૈકલ્પિક અંજળ મોકલું છું, સાચવેલી આખરી પળ મોકલું છું. . હાથની સાથે ઘણું ધ્રુજી રહ્યું છે, છેવટે કોરો જ કાગળ મોકલું છું. . કૈંક રાતોનાં ભર્યાં છે સ્વપ્ન તેમાં, ઓ સૂરજના દેશ ! ઝાકળ મોકલું છું. . કીમતી બીજું તે શું લાગે તરસને, ઓણનું પ્રત્યેક વાદળ મોકલું છું. . કોડિયું તો જાય બુઝાઈ ઘડીમાં,…

  • રાખતો જ નહીં-શોભિત દેસાઈ

    ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં, તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં. . છે દરિયો ખારો ને મીઠી નદી હકીકત છે, વિચારોને બહુ આઝાદ રાખતો જ નહીં. . તિમિરમાં બુદ્ધિને કામે લગાડવી પડશે- હૃદયના તખ્ત પર પશ્ચાદ રાખતો જ નહીં. . બહુ નિકટનું કે અંગત દુભાઈ જાય ખરું, ગમે તે થાય પણ…

  • નામ તું લેતો નહીં-અશરફ ડબાવાલા

    ધેનનું કે જાદવાનું નામ તું લેતો નહીં, સ્વપ્નમાં છો, જાગવાનું નામ તું લેતો નહીં. . મન વગર પહોંચી ગયો છો ત્યાં જ ધામો નાખ તું, ભૂલથી પણ માળવાનું નામ તું લેતો નહીં. . બે ઘડી તું એની સાથે ગેલ કર કે રમ જરા, પણ પવનને પાળવાનું નામ તું લેતો નહીં. . હોડી ને દરિયા વિષે…

  • મોત (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ

    (૧) જરા, જો તો….. કોણ દરવાજો ખટખટાવે છે ? !! અરે, હા ! સાંભળ, કદાચે’ક તો પેલું નવરું, નખ્ખોદિયું મોત જ હશે- એ જો નીકળે, ને ?? તો કહી દેજે : “નથી”, ‘એ’ તો બહાર ગયા છે. . (૨) બસ એક જ મિનીટ થોભી જા. મોતને છેલ્લી કાકલૂદી કરી જો ઉં….. કદાચ, માની યે જાય…

  • Home