Home

  • Protected: અમારી ભૂલ

    There is no excerpt because this is a protected post.

  • હૈયાધારણ શું છે?-સુરેન્દ્ર કડિયા

    મૂંઝવણ છે, પણ મારણ શું છે, તારણ શું છે? અજવાળાનો ‘અ’ લખવાનું કારણ શું છે? હું જ હવામાં ઘેરાયો છું શ્વાસ વચોવચ ઘટના છે, પણ ઘટનાનું નિર્ધારણ શું છે? હોઠ ફફડતાં વેંત દશે દિકપાળો ડોલ્યા સાવ ધીમેથી પ્રગટેલું ઉચ્ચારણ શું છે? ગગન-પિંડ છું, બંધાયો છું યુગ-યુગોથી નવલખ તારા ફરતું આ બંધારણ શું છે? પગલાં વચ્ચેના…

  • Protected: હૈયાધારણ શું છે?

    There is no excerpt because this is a protected post.

  • વિશ્વાસ-હરેશ કાનાણી

    ૧. બાળકોને વિશ્વાસ છે તૂટેલો દાંત લઈ જશે ચકલી અને આગલા મહિને- ભગવાન ચાંદીનો નવો દાંત મોકલશે…. વૃક્ષને ભરોસો છે મૂળમાં સમાયેલ પાણી બદલાઈ જશે ફળોના રસમાં…. પરંતુ મને વિશ્વાસ કેમ નથી સવાર તરફ સરકતી આ રાતમાં ગાઢ નીંદર હોવા છતાં કોઈ સંદર સ્વપ્ન આવવાની…?! ૨. અમે તને રમાડવા તને છાનો રાખવા બનતા હતા ઊંટ…

  • Protected: વિશ્વાસ

    There is no excerpt because this is a protected post.

  • નીરખને-ભગવતીકુમાર શર્મા

    ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને ! નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને ! સઘળી તારી સીમાઓને તું ફેંકી દે; અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને ! પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે; ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને ! અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ; વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને ! તું જે બોલે-લખે-સાંભળે તેનાથી…

  • Protected: નીરખને

    There is no excerpt because this is a protected post.

  • Protected: મને

    There is no excerpt because this is a protected post.

  • મિત્રો-એસ્થર ડેવિડ

    અજાણતાં જ તમે કોઈ ગુનો કરી બેસો- ક્યારેક “સ્વબચાવમાં…..” તો, કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે…. પણ અજાણતાં જ તમે કોઈ ગુનો કરી બેસો તો મિત્રો તમને સજા વગર નહીં જીવવા દે- તેઓ પ્રથમ તો કાયદો જ પોતાના હાથમાં લેશે ને પછી છરી- ક્યારેક તો છરી એવી મારી દેશે- હ્રદય અને પાંસળી વચ્ચે એક…

  • Protected: મિત્રો

    There is no excerpt because this is a protected post.

  • Home