Home

  • નીરખને-ભગવતીકુમાર શર્મા

    ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને ! નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને ! સઘળી તારી સીમાઓને તું ફેંકી દે; અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને ! પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે; ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને ! અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ; વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને ! તું જે બોલે-લખે-સાંભળે તેનાથી…

  • Protected: નીરખને

    There is no excerpt because this is a protected post.

  • Protected: મને

    There is no excerpt because this is a protected post.

  • મિત્રો-એસ્થર ડેવિડ

    અજાણતાં જ તમે કોઈ ગુનો કરી બેસો- ક્યારેક “સ્વબચાવમાં…..” તો, કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે…. પણ અજાણતાં જ તમે કોઈ ગુનો કરી બેસો તો મિત્રો તમને સજા વગર નહીં જીવવા દે- તેઓ પ્રથમ તો કાયદો જ પોતાના હાથમાં લેશે ને પછી છરી- ક્યારેક તો છરી એવી મારી દેશે- હ્રદય અને પાંસળી વચ્ચે એક…

  • Protected: મિત્રો

    There is no excerpt because this is a protected post.

  • મિત્રાયણ-રમેશ પારેખ

    મારા ચારપાંચ મિત્રો છે એવા- કેવા? આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા… મારા ઉંબરાની રંગોળી માટે એ પોતાની આંગળીઓ સૂકવે મારી જીવલેણ છાતીને આકાશો, વરસાદો, દરિયાઓ ચૂકવે મારી મૂછના રખોપિયા છે એવા- કેવા? આમ લીલાછમ આમ સાવ જેવાતેવા… કોઈ માણસને મારાથી ગુણી શકું એવો હું ક્યાં કોઈ આંકડો? હું વતરણું ને પાટી થઈ બેસું તો…

  • Protected: મિત્રાયણ

    There is no excerpt because this is a protected post.

  • હું આવું દોસ્ત !-યોસેફ મેકવાન

    પીળા પડી ગયેલા તડકાને પાંપણોની ધાર પરથી ખંખેરતો આખ્ખી ને આખ્ખી મોસમનો પહાડ ઊતરી લાગલો જ ચાલ્યો આવું છું, દોસ્ત ! પરીની વાર્તાનું સુગંધીદાર મોત ખરી ગયું છે રડવુંયે ન આવ્યું કે હસવુંયે ન આવ્યું ! અંધકારનો કાટ ચડેલા શબ્દો હવે ઉજમાળા બન્યા છે લોહીમાં ઘસાઈને ક્યારેક લાગે છે- ઝગમગતા ઝાડનું ઝૂમખું હું ન હોઉં…

  • Protected: હું આવું દોસ્ત !

    There is no excerpt because this is a protected post.

  • તું યાદ અચાનક આવે છે-પ્રવીણકુમાર રાઠોડ

    શ્રાવણની ઝરમર રાતોમાં તું યાદ અચાનક આવે છે ઝાકળના પારિજાતોમાં તું યાદ અચાનક આવે છે અહીંથી લઈ જાનારા સઘળા રસ્તાઓ ગાયબ થઈ બેઠા જીવલેણ અહીં આઘાતોમાં તું યાદ અચાનક આવે છે અક્ષર અટકે, શબ્દો અટકે ભાષા અટકે પૃષ્ઠો અટકે કોઈ શાયરના જઝબાતોમાં તું યાદ અચાનક આવે છે સરખે સરખા ભેરુ સાથે જ્યાં ભર્યો ડાયરો હોય…

  • Home