-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? સમયને સથવારે(સાયલન્સ પ્લીઝ ભાગ-૨)-ડો. આઈ. કે. વીજળીવાળા પ્રકાશક: ડો. આઈ. કે. વીજળીવાળા વિક્રેતા: આર. આર. શેઠની કંપની કિંમત: રૂ. ૬૦.૦૦
-
જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ
પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા ઊજળી એવી પૂર્ણિમાની ચન્દ્ર- ધવલ રાતો; મોરલીમાંનો મન્દ્ર મન્ત્ર ગગનભર છવાતો; પાર ને અપાર બેઉ છે ભેરુ, ક્યારથી તે કોણ જાણે? રોજ નિહાળી ખેલના, હોંશે નવલાં એ’વાં ગાને. ક્ષણમાં કને, ક્ષણમાં જાણે દૂર! મળવું અને ઝૂરવું- રતિરમણા કેરાં વ્હેણનાં આવે પૂર. બન્ને આરે અડધા ખૂલ્યા વેણના પડે…
-
Protected: જેના હૈયે રહી રાધા
There is no excerpt because this is a protected post.
-
ઉંબરે બેઠા છીએ-‘રાઝ’ નવસારવી
આંખમાં આદર લઈને ઉંબરે બેઠા છીએ નેહનો સાગર લઈને ઉંબરે બેઠા છીએ આમ તો વાતો અમરતાની કરો છો, ઠીક છે જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ સાંજટાણું છે કોઈ આવે તો મહેણું ટળે ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ કોઈ મરમી આંખમાં…
-
Protected: ઉંબરે બેઠા છીએ
There is no excerpt because this is a protected post.
-
મજા શી-રિષભ મહેતા
આભ જો વરસી પડે ; એમાં મજા શી? સામટું કંઈ પણ મળે ; એમાં મજા શી? અર્ચના હો, યાચના હો, હો બળાપો જો દુઆ તુર્ત જ ફળે ; એમાં મજા શી? એક દીવો હોય ખૂણામાં સળગતો સો સિતારા ઝળહળે ; એમાં મજા શી? હોય તારે ઘેર પણ અજવાસ એનો, દીપ મારે ત્યાં બળે ; એમાં…
-
Protected: મજા શી
There is no excerpt because this is a protected post.
-
શા માટે?-પીયૂષ પાઠક
પણછ ચડાવેલ ધનુષ્ય પેઠે આપણા સંબંધો, ને પણે, ફફડતું પંખી મારી લાગણીઓનું. ઊડી જવાને તો આખ્ખુંય આભ પડ્યું છે સામે છતાંય, પણછ ચડાવતી તારી આંગળીઓના સ્પર્શનો આટલો તલસાટ શા માટે? ( પીયૂષ પાઠક )
-
Protected: શા માટે?
There is no excerpt because this is a protected post.
-
સપનામાં પણ ભલેને-સાહિલ
સપનામાં પણ ભલેને ઝુકાવી નજર મળ્યાં સંતોષ છે એ વાતનો કે મારે ઘર મળ્યાં આ માર્ગના વળાંક શું જાદુઈ નીકળ્યા પાછળ રહી જનાર લ્યો! આગળ ઉપર મળ્યાં આખર સુધી એ વાત તણો વસવસો રહ્યો વર્ષો પછે મળ્યાં પરંતુ મન વગર મળ્યાં અંગતપણાનો અંશ ઉમેરી શક્યાં નહીં બાકી રિવાજ જેમ તો આઠે પ્રહર મળ્યાં ’સાહિલ’ પ્રણયના…
-
Home