-
Protected: સપનામાં પણ ભલેને
There is no excerpt because this is a protected post.
-
Protected: પગલું
There is no excerpt because this is a protected post.
-
પામવા તો દે-એસ. એસ. રાહી
તારા ઉદાસ મનમાં મને આવવા તો દે ઈચ્છાનાં નવાં બીજ મને વાવવા તો દે આ સ્થિર નદીને થશે રોમાંચનો અનુભવ તારો રૂમાલ ત્યાં મને ફરકાવવા તો દે છે યજ્ઞ પ્રણયનો અને માગે છે આહુતિ ખોટા અહમના કાષ્ઠને પધરાવવા તો દે મસ્જિદથી મિનારા સુધી ઝળહળ થશે બધું મીણબત્તી ઈબાદત તણી પ્રગટાવવા તો દે રણ ને હરણ-ઉભયની…
-
Protected: પામવા તો દે
There is no excerpt because this is a protected post.
-
કોઈને કહેશો નહીં-ગૌરાંગ ઠાકર
એક મોકો મેં ગુમાવ્યો, કોઈને કહેશો નહીં, હું મને ના ઓળખાયો, કોઈને કહેશો નહીં. આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો, મેં અભણ એને ગણાવ્યો, કોઈને કહેશો નહીં. શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી, ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી, જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો…
-
Protected: કોઈને કહેશો નહીં
There is no excerpt because this is a protected post.
-
કબ્રમાં તિરાડ-જિગર જોષી ‘પ્રેમ’
પ્રાર્થનામાં એકસાથે કેટલું માગી શકો? જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો? આપ બહુ-બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે? સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો. અંધ આંખો, પાંગળું મન ને લથડતાં હો કદમ, તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો!? કોણ ફૂલો મૂકવા આવ્યું હતું, કોને ખબર? કબ્રમાં તિરાડ ક્યાં છે કે તમે…
-
Protected: કબ્રમાં તિરાડ
There is no excerpt because this is a protected post.
-
Protected: પ્રેમ
There is no excerpt because this is a protected post.
-
આ માણસ બરાબર નથી-હિતેન આનંદપરા
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી ગણે છે ને ઓછે પડે તો લડે છે આ માણસ બરાબર નથી સમી સાંજ દરિયા કિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી એ, લોકોને ગાડીને જોયા કરે છે આ માણસ બરાબર નથી સુંદરતા જોવી ગમે છે, સહજ છે પણ સૌની દ્રષ્ટિમાં ફેર છે એ જોવાની…
-
Home