Home

  • Protected: આમંત્રણ

    There is no excerpt because this is a protected post.

  • તમન્ના-હર્ષદ ત્રિવેદી

    મેં સતત અજવાસની તમન્ના કરી એ મારી ભૂલ હતી હું સતત અજવાસની તમન્ના કરું છું એ મારી ભૂલ છે હું સતત અજવાસની તમન્ના કરતો રહીશ એ મારું વચન છે! ( હર્ષદ ત્રિવેદી )

  • Protected: તમન્ના

    There is no excerpt because this is a protected post.

  • HANGOVER-ગુણવંત શાહ

    તરડાઈ ગયેલી સાંજે શહેરની લથડતી હવામાં ઠોકર ખાતી ગુમનામ સડક પર વિખૂટો પડેલો હું લાલલીલીપીળી ટ્રાફિક લાઈટોના આટાપાટા વટાવીને મારા ફ્લેટ પર પહોંચું છું ત્યારે બારણા પરની નેઈમપ્લેટ પર ધૂળ જામેલી હોય છે. ઘરમાં રેડિયોસેટ છે; ટીવીસેટ છે; ટીસેટ છે; ડિનરસેટ છે; માત્ર એક હું જ અપસેટ છું! ( ગુણવંત શાહ )

  • Protected: HANGOVER

    There is no excerpt because this is a protected post.

  • ફોન કરજે…!-રિષભ મહેતા

    સૂરજ આથમે તો તરત ફોન કરજે…! કશું ટમટમે તો તરત ફોન કરજે…! બધા અણગમા ને બધી ચીઢ વચ્ચે- કશુંક પણ ગમે તો તરત ફોન કરજે…! મને કોઈ ગમતું નથી આ જગતમાં- તને જો ગમે તો તરત ફોન કરજે…! કદી કોઈ સપનાની હત્યાને દેખી હ્રદય કમકમે તો તરત ફોન કરજે…! હું ત્રાસી ગયો છું સખત કોલાહલથી…

  • Protected: ફોન કરજે…!

    There is no excerpt because this is a protected post.

  • એક પંખી-મંગળ રાઠોડ

    એક પંખી ઊડીને જઈ બેઠું દૂરના એક ઝાડ પર ને સમજાઈ ગયો મને આપણો સંબંધ! કેટલું સ્વાભાવિક હોય છે એક પંખીનું ઊડી જવું! એ ન ઊડી જાય તો જ  લાગે નવાઈ. બસ આટલી જ વાત છે. આટલી અમથી વાત પર તું રડે છે? જો ઊડીને આવી રહ્યું છે દૂરથી એક પંખી બીજું તારી તરફ. થાય…

  • Protected: એક પંખી

    There is no excerpt because this is a protected post.

  • Protected: નવું વરસ

    There is no excerpt because this is a protected post.

  • Home