-
Happy Diwali & Prosperous New Year
સદગુણોનો…સદવિચારોનો… આપણા દરેકમાં રહેલી સચ્ચાઈનો ઉત્સવ એટલે ‘દીપોત્સવ’ સમૃધ્ધિ..સંસ્કૃતિ..અને સૌજન્યના દીવાં ઘરે ઘરે પ્રગટે એજ અમારી શુભેચ્છા સૌને દિવાળી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન પારેખ પરિવાર
-
Protected: दीपक दीपक
There is no excerpt because this is a protected post.
-
જોયા કરું-જગદીશ ભટ્ટ
ઊઘડે છે દ્વાર ભીતર બહાર જોયા કરું! તેજનો અંબાર અપરંપાર પણ જોયા કરું! આગળા સહ ભોગળો ને સાંકળો તૂટ્યા કરે, વા-ઝડીનો વેગ પારાવાર પણ જોયા કરું! કોણ આવીને ટકોરે બારણાં મધરાતનાં, ના મળે કો ચિહ્ન કે આધાર પણ જોયા કરું! વાદળી આકાશમાં સરતી ભલે, વરસી નથી, ભીતરે વરસાદ અનરાધાર પણ જોયા કરું! તાલમાં બેતાલ એવા…
-
Protected: જોયા કરું
There is no excerpt because this is a protected post.
-
હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી
હાથની ક્ષિતિજમાં ડૂબતી જોઉં છું સ્પર્શની સંધ્યા સ્મૃતિની ગોધૂલી ઊડતી હોય છે પાદરના અરીસામાં દોસ્ત, કેટલીક યાદો આંસુ બનીને ટપકતી હોય છે ટેરવાંની આંખમાંથી. ( અબ્દુલ ગફાર કાજી )
-
Protected: હાથની ક્ષિતિજમાં
There is no excerpt because this is a protected post.
-
અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા આરંપાર: આવો રે આવો હો જીવણ આમના. અમે રે સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો રે આવો હો જીવણ આમના. અમે એ ઊધઈ-ખાધું ઈંધણું, તમે ધગધગ ધૂણીના અંગાર; પડે પડે…
-
Protected: અમે રે સૂકું રૂનું પૂમડું
There is no excerpt because this is a protected post.
-
એક આખી જિંદગીનો-મુકુલ ચોકસી
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત, આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત. જીરવી શકશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત, પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત. દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી, અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત. દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો, નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત. તાજા કલમમાં એ…
-
Protected: એક આખી જિંદગીનો
There is no excerpt because this is a protected post.
-
Home