Home

  • વરસાદમાં…-રવિન્દ્ર પારેખ

    “લે તને કાગળ લખું વરસાદમાં એ વિના શું ચીતરું વરસાદમાં આપણું મળવું હવે મુશ્કેલ છે શહેર જાણે કે તર્યું વરસાદમાં ફોન ગાડી ને બધું યે બંધ છે હું નહીં આવી શકું વરસાદમાં રાહ જોતી આંખમાં વાદળ થશે બેવડી પલળીશ તું વરસાદમાં તું ન હો ને હોય જો વરસાદ તો એમ લાગે રણ મળ્યું વરસાદમાં હોઈએ…

  • મારે પણ કંઈ કહેવું છે…

    સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું…

  • Home