Home

  • ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને યુવાનો – મિતેષ પાઠક

    . પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે. . 25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું? . પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:…

  • એનર્જીથી તરબતર સચ્ચિદાનંદ સ્વામીજી

    . યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સચ્ચિદાનંદ  સ્વામીજી ૯૩ વર્ષે પણ એનર્જીથી તરબતર છે !  જાણીએ, શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે. . કુદરતી જીવન જીવો: હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરત વિરોધી છે, ત્યારે એ બધું…

  • उसके मन में उतरना-सुमन केशरी

    उसके मन में उतरना मानो कुएँ में उतरना था सीलन-भरी अन्धेरी सुरंग में उसने बड़े निर्विकार ढंग से अंग से वस्त्र हटा सलाखों के दाग दिखाए वैसे ही जैसे कोई किसी अजनान चित्रकार के चित्र दिखाता है बयान करते हुए– एक दिन दाल में नमक डालना भूल गई उस दिन के निशान ये हैं एक…

  • मोल-प्रताप राव कदम

    भीमकाय चकित करने वाली विशालता बिना प्रयास जहां आप ऊपर जा सकते हैं नीचे भी। भरसक कोशिश आपको बरगलाने, ललचाने की कि आप जरूरत, पसंद की चीजों के अलावा गैर-जरूरी चीजों को भी रखें धकियाते ट्राली में। शहर के बड़े होने का अहसास जुड़ा इस विशालता से ज्यादा खाने, बे-जरूरत बे-वजह खाने से भी जुड़ा…

  • रात के साढ़े तीन बजे हैं-शिवांगी गोयल

    रात के साढ़े तीन बजे हैंजाने कैसी सोच में गुम हूँकितनी रीलें देख चुकी हूँमन फिर भी तो बुझा हुआ हैजीत गई या हार रही हूँअब तक कोई खबर नहीं हैअम्मा-बाबा जगे हुए हैं, हैराँ से हैंभाई मुझसे लिपट गया थारो उट्‌ठा थाउसके आँसू याद आ रहेउसकी बेचैनी भी मेरे पोर-पोर में जाग उठी हैसब…

  • પરપોટો ફૂટી ગયો – તુરાબ ‘હમદમ’

    જેટલું કોઈ ગરજતું હોય છે, એટલું એ ક્યાં વરસતું હોય છે. . કોક’દિ આવી ચડે કોઈ સ્મરણ, કેટલી પીડા સરજતું હોય છે. . એક પરપોટો હતો ફૂટી ગયો, કાંઈનું ક્યાં કંઈ ઊપજતું હોય છે. . જીવ નાદાની કરી લે છે કદી, મન બધી વાતે સમજતું હોય છે. . આયનો એકીટસે જોયા કરે, જો કોઈ શણગાર…

  • પીડા તો – ઈસુભાઈ ગઢવી

    સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ. સખી, પીડા તો અંગતના આંગણાનું નામ. . સુખ આપે પોતાનાં એવું કોણે કીધું? દુઃખ દે છે પરાયાં એવું માની લીધું! સખી, સુખ અને દુઃખ તો રાધા ને શ્યામ. સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ. . હોય આંસુ અઢળક એ તો મોટાં છે ભાગ, કોણ આંસુ વિણ અંતરની ઓલવશે આગ?…

  • ગુરુ પૂર્ણિમા-વૈભવી જોશી

    આમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન અનેક પૂર્ણિમા આવે છે જેમ કે, શરદ પૂર્ણિમા, કાર્તિકિ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વગેરે… પરંતુ આ બધામાં આજની અષાઢી પૂર્ણિમા થોડી વધારે ખાસ તો ખરી જ, કેમ કે અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. . જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. આદિ ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો…

  • તડકા ઉપર – નરેશ સોલંકી

    તડકા ઉપર કાળી રાત ઢોળીને આ કોણ ચાલ્યું ગયું? તડકાને અડતા જ બેઉ હાથ કાળા થઈ જાય છે. હાથ જ્યાં જ્યાં અડકે દીવાલ કાળી બારી કાળી બારી બહાર હાથ લાંબો કરતા સમગ્ર ક્ષિતિજ કાળી કાગડો રાજી કોયલ રાજી રાજી થાતું અંધારું નથી ભેદ હવે લાલ પીળા લાલનો કાળી ધોળી ખાલનો. . છેદ કર્યો છે કોણે…

  • તાન્કા – ફિરોઝ હસ્નાની

    . (૧) હોળીના રંગે કાનજી સંગ રાધા થ્યો રંગોત્સવ, તેથી મંદિર દ્વારે મળે તેનો સંગમ. . (૨) લાગણીને ક્યાં ? હોય છે ભેદ કશા રંક રાયના, કૃષ્ણએ ખાધી ભાજી હેતથી વિદુરની ! . (૩) લાગણી ભલે અભણ રહી ગઈ સાચી તો ખરી, શબરીના બોર જો એટલે ચાખે રામ. . ( ફિરોઝ હસ્નાની )

  • Home