Home

  • યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

      પૂછયું કલમો પઢતા આવડે છે? અઝાન બોલતા આવડે છે? ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી… મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો જઝિયા વેરો ઉઘરાવ્યો….. હવે તો એક જ ધર્મ, વીરધર્મ…. યુધ્ધ એ જ ધર્મ….. નજર સામે હિંદુ પતિને મરતો જોનારી સુહાગનનો … Continue reading →

  • આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

    કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫) (1) આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે, એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે ત્યારે જ ત્યાં એક બાળક સતત રમત રમે છે એ અંધકાર સાથે દોડે … Continue reading →

  • સુંદરકાંડ – કેતન સ્પર્શ

      શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે. . આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે … Continue reading →

  • ભૂમિજન: મહેરાં વગરના ચહેરા-વિનોદ કોન્ટ્રાક્ટર (આસ્વાદ : બકુલાબેન ઘાસવાલા)

      ભૂમિજન: મહેરાં વગરના ચહેરા લેખક:તસવીરકાર-અનુવાદક ડો. હર્ષ દહેજીઆ, વિનોદ કોન્ટ્રાક્ટર, ડો. બિપિન પટેલ . ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં … Continue reading →

  • अब कुछ नहीं कहना-मन मीत

    अब कुछ नहीं कहना दिमाग़ सुन्न पड़ चुका है और मेरी दो अंगुलियों और अंगूठे का ख़तना हो चुका है जिनसे मैं कलम पकड़ता हूँ नहीं ! मैं नरेंद्र मोदी को नहीं जानता मैं अमित शाह को भी नहीं जानता … Continue reading →

  • મચ્છરદાનીમાં સૂવું એટલે-રમેશ આચાર્ય

      મચ્છરદાની બાંધી દો, સમયને સાંધી દો. મચ્છરદાનીમાં સૂવું એટલે માતાના ગર્ભમાં હોવાની અનુભૂતિ, આઘે આઘે દેખાઈ રહેતી દ્યુતિ. મચ્છરદાનીમાં સૂવું એટલે આપણે સલામત અંતરે જીવવું, જીવતરને માપસર સીવવું. મચ્છરદાનીમાં સૂવું એટલે આપણે માથે આકાશ હોવાનો અનુભવ કરવો, એક ભવમાં … Continue reading →

  • મહાપરાક્રમી સ્વાતંત્રવીર સાવરકર-રસિકબા કેસરિયા

  • બસ ફરજ ચૂકી ગયો-પાર્થ મધુકૃષ્ણ

  • હીરામંડી-સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ- જિજ્ઞેશ અધ્યારૂ

      જ્યારે સાહિત્ય કે કળાનું સ્વરૂપ સંજયભાઈ ભણશાળીની કૃતિ ‘હીરામંડી’ની જેમ ફક્ત ભવાડો બનીને રહી જાય, કળાને નામે સમાજના નકારાત્મક પાસા, નઠારી બાબતો અને વિકૃતિઓને કારણ વગર ભવ્યતા આપી એને સહજ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ કૃતિનું યથોચિત સન્માન … Continue reading →

  • लड़के हमेशा खड़े रहे-सुनीता करोथवाल

    . लड़के हमेशा खड़े रहे खड़ा रहना उनकी कोई मजबूरी नहीं रही बस उन्हें कहा गया हर बार चलो तुम तो लड़के हो खड़े हो आओ तुम मलंगों का कुछ नहीं बिगड़ने वाला छोटी-छोटी बातों पर वे खड़े रहे कक्षा … Continue reading →

  • Home