Home

  • પ્રેમ સર્વસ્વ નથી – એડના સેન્ટ વિન્સેન્ટ મિલે

    પ્રેમ સર્વસ્વ નથી: એ નથી અન્ન કે નથી જળ નથી નિંદ્રા, નથી એ વરસાદથી રક્ષતું છાપરું; વળી નથી એ તરતા જહાજનો કૂવાસ્તંભ એ લોકો માટે જે ડૂબે છે અને તરે છે અને ડૂબે છે અને તરે છે ને ફરી પાછા ડૂબે છે, પ્રેમ ખીચોખીચ ફેફસાંને હવાથી ભરી શકતો નથી, નથી એ લોહીને શુદ્ધ કરી શકતો,…

  • લઘુકાવ્યો – સુરેશ દલાલ

    ફૂલના આસન પર બેસીને ઝાકળ સૂર્યની પ્રાર્થના કરે છે. * * * મંદિરના ઘંટનાદમાંથી સવારનું અજવાળું ટપકવા લાગ્યું. * * * રાતની કાળી બિલાડી સવારના પહોરમાં સૂરજના અશ્વમાં પલટાઈ ગઈ. * * * જંગલનું ઝાડ ખુરશીની જેમ બેઠાડું થઈ ગયું. * * * વૃદ્ધાવસ્થા આવે છે પછી જ ખ્યાલ ફરકી જાય કે જુવાની તો ગઈ.…

  • क्यों आंसु – चिनु मोदी ‘ईर्शाद’

    क्यों आंसु की धारा है ? छत पर टूटा तारा है. . सुखे खेत को मालूम है बादल है, आवारा है ?  . ‘अमां, यहां हूं’, बोल न पाया अल्ला है, बेचारा है.  . करीब आकर सिकूड गया साया मारा मारा है.  . सांस की बाजी, मत खेलो; जो भी जीता, हारा है.  . (…

  • छाई घटा – दुर्गेश उपाध्याय

    छाई घटा घनघोर, सखीरी सावन बरसे. वीज चमकत है ठोर, सखीरी तन-मन तरसे.  . मोरे पियु भये परदेश, नाही को’ सार-संदेहा. जीवतर लागै भार, सखीरी सावन बरसे. छाई घटा…  . मोर-पपीहा शोर मचावत, बाल करत कलशोर. भीतर गरजै घोर, सखीरी तन-मन तरसे छाई घटा… . ( दुर्गेश उपाध्याय )

  • કામ લઉં છું – ભગવતીકુમાર શર્મા

    આંખોને શીશે પૂરી અટકળથી કામ લઉં છું; અંધાર છે ચસોચસ; હું છળથી કામ લઉં છું;  . લડવું પડે છે મારે મારા હૃદયની સાથે; કોમળ પતંગિયું છે, હું કળથી કામ લઉં છું.  . આંખો હસી રહી છે, ઝાકળ દડી રહ્યું છે; મોતીની સાથે સાથે હું જળથી કામ લઉં છું.  . આજે પ્રતિક્ષા પોતે મારી રહી ટકોરા;…

  • બુદ્ધિપ્રેર્યો ખુશમિજાજ – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

    ઈશ્વરના ઉમદા જગત વિશે ખડેપગે તૈયાર છીએ ફરિયાદ કરવા આપણે. ભૂખરાને કોરાકટ પેલા આકાશની ટોચ ને તેના તળનીય પેલે પાર આપણો આશાતંતુ લંબાતો ન હોત તો કરુણાસ્વરે કહી શકત : મુમુક્ષુ આતમની આસપાસ છે નિયતિના અવરોધોની પાસ; પણ મળે છે અવસર વ્યાપક ને વેળાસર; વેઠ્યા થોડા દિવસો, દુ:ખોના, ડંખોના શાને તે માટે બનવું લાચાર ?…

  • લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા

    (૧) જ્યારથી સરકારની નોટિસ આવી છે ત્યારથી, કંઈ સમજાતું નથી, ઘર કપાતમાં ગયું છે કે હૃદય ??  . (૨) ‘મા’ ને મગ્ન થઈ કપડાં ધોતી જોઉં છું ત્યારે મનની મલિનતાઓ પણ ધોવાઈ જાય છે !!  . (૩) ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને મારી આંખો થઈ ગઈ મેઘધનુષી !!  . ( રાકેશ હાંસલિયા )

  • આવ તો ઉત્સવ બને – દિલીપ જોશી

    પૃથ્વીનો બિસ્તર બને’ને આ ગગન પાલવ બને ! સાથ જો તારો મળે તો આયખું વૈભવ બને ! . એટલું તારા વિષે જાહેરમાં હું કહી શકું, તું નથી તો કૈં નથી, તું આવ તો ઉત્સવ બને !  . તું ઉપસ્થિત થા નહીં તો હું કરી લઉં અલવિદા, બેઉનું હોવું પરસ્પર સૃષ્ટિનો કલરવ બને !  . શબ્દથી…

  • બે કાવ્યો – પુષ્કરરાય જોષી

    (૧) કાકોક્તિ  . હવે કાગડો છેતરાતો નથી કોયલથી કે શિયાળથી તેણે શીખી લીધી છે ચતુરાઈ માણસની. હવે કાગડાએ કોં…. કોં…. કરવાનું કામ સોંપી દીધું છે કવિઓને. નેતાઓનાં ધોળાં બગલાં જેવાં ખાદીનાં વસ્ત્રો પાછળ કાળાં કલંકો જોઈને કાગડાને પોતાના રંગ પર ઊપજે છે ગર્વ. હવે કાગડો શહેરમાં રહેવા નથી માગતો શહેરની સભ્યતા સામે કકળાટ કરતો તે…

  • झातयात ! – खलीलुर रहेमान आझमी

    झातयात !  . जो मुझ पे बीती है उस की तफसील मैं किसी से न कह सकुंगा जो दुख उठाये हैं जिन गुनाहों का बोझ सीने में ले के फिरता हुं उन को कहने का मुझ को यारा नहीं है मैं दूसरों की लिख्खी हूई किताबों में दासतां अपनी ढूंढता हुं जहां जहां सरगुझिस्त मेरी…

  • Home