-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) મૌન, અ-મનના અફાટ વિસ્તારે સ્થિર ચૈતન્યદીપ એ જ મૌન ! પ્રકૃતિના પ્રવાહે આયાસ વિહીન તરણ એ જ મૌન. અનંત સાથે એકાકાર થઈ ગયેલ અસ્તિત્વનો અનાહત નાદ એ જ મૌન. પૂર્ણ પ્રફુલ્લિત શબ્દ પુષ્પનો નયનરમ્ય, સુગંધીત ગુચ્છ એ જ મૌન ! . તું કીર્તન, કરતાલ અમે ! . (૨) સંસ્કાર, અનુભવની એરણ અને સમજણના હથોડે…
-
પંખીની ભાષા – ધ્રુવ ભટ્ટ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ . ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ. .…
-
પ્રેમ એટલે શું ? – વર્ષા બારોટ
પ્રેમ એટલે શું ? મને નથી ખબર પણ હા, આપણી વચ્ચેનો ‘કેવળ’ વાર્તાલાપ પ્રેમ હોઈ શકે અથવા તો એવું પણ હોઈ શકે કે પ્રેમ એટલે હું કોઈ પુષ્પને જોઉં ને એ જ ક્ષણે તારો વિચાર ઝબકે હું ખીલી ઊઠું, મારું સ્મિત મહેકી ઊઠે, હું તરબતર થઈ જાઉં કદાચ ભૂલી જાઉં મને ખુદને જ ને પછી,…
-
તારે જે કહેવું છે – વર્ષા બારોટ
તારે જે કહેવું છે મને, એ જ મારે કહેવું છે તને અને મારે જે કહેવું છે એ જ કદાચ તારે પણ મને… પણ શબ્દ એકેય મળતો નથી અને મૌન એવા આપણે એકબીજાને બતાવીએ છીએ- સૂર્ય, ફૂલો, પતંગિયાંઓ, વૃક્ષો… વેલી, નદી, તળાવ, ઝરણાંઓ, ખેતરો, પહાડો, પંખીઓ, દૂર ક્ષિતિજે રેલાતા રંગો અને હસી પડતા ચાંદ-તારાઓ… . (…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) જીવનકલા, સ્વમાં કુદરતનો સહજ આવિર્ભાવ અને તેની અભિવ્યક્તિ એ જ કલા. પ્રકૃતિનો શતપ્રતિશત પડઘો એ જ કલા. પ્રકૃતિના રંગ, રસ, રૂપ, નાદ અને લય સુધી પહોંચવું, તેને પામવું અને તેમાં પ્રગટ થવું એ જ જીવન કલા, અસ્તિત્વનો ઉત્સવ ! . તું કલમ, કાગળ અમે ! . (૨) માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ…
-
મને રોક મા – મધુમતી મહેતા
મારું કાંડું પકડીને મને રોક મા મારી પાનીએ બેઠાં પતંગિયાંને ટોક મા મારું કાંડું પકડીને મને રોક મા . અધખુલ્લી બારીથી જોયાં આકાશ, અને જોયાં છે પંખીનાં ટોળાં; હફળક દેતુંને કાંઈક અંદર જાગે, ને પછી આંખોમાં સપનાંના મેળા; પગલાંમાં હોંકારા પહેર્યા મેં આજ, હવે બેસાડી ના દે તું ગોખમાં મારું કાંડું પકડીને મને રોક મા…
-
બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય
બાળપણમાં ભેટ મળેલી પરીકથાઓની ચોપડી જીર્ણ-શીર્ણ હાલતમાં- છતાંયે, આજે પણ સાચવી રાખી છે – મેં ! . એકડદંડિયા મહેલમાં પુરાયેલી રાજકુમારીને છોડાવવા આવતો રાજકુમાર એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે… પણ, એનો ચહેરો ફાટી ગયો છે ! . વારંવાર વાંચેલી એ વાર્તામાં શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે પણ રાજકુમારનું નામ કેમેય કર્યું…
-
એક મુઠ્ઠી છલના – કાજલ ઓઝા વૈદ્ય
એક મુઠ્ઠી છલના લઈને તૂટ્યાં-ફૂટ્યાં સપનાં લઈને સંબંધોના સરવૈયામાં શૂન્ય શૂન્યના ઢગલા લઈને…. કહે, હવે ક્યાં જાવું….? . વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું મારે આંસુમાં નથી નહાવું….. . તારી મારી હથેળીમાં લખી હતી જે ખાલી વાતો…. ભૂત – ભૂતાવળ થઈને પજવે હવે બધી એ ઠાલી વાતો- આસપાસ વીંટળાતી સાપણ થઈને બધી મારી રાતો- રાતોના…
-
મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય
મારી અંદર ક્યાંક – કોઈક ખૂણે આજે પણ એક ભીની રાત જીવે છે. એકાંતમાં – લપાઈ – છુપાઈને એની સુંવાળપને અડકું, ત્યારે સાપની ચામડીને અડક્યા જેવો ભયનો ધ્રાસકો પડે છે. . એની તેજાબી ભીનાશની છાલક મારી આંખમાં ન ઊડે, એનો ડર મને સતત સતાવે છે… . રેતીના નગરમાં વગર સિંચ્યે સંવેદનાઓની વેલ વધતી જ જાય…
-
આપો તો આપો રે – મધુમતી મહેતા
આપો તો આપો રે અમને નાવડી, આપો આપો દરિયાલાલ ડૂબ્યાં તો મઝધારે તળિયાં તાગશું., તર્યા તો ઊતરશું ભવપાર. આપો તો આપો રે અમને નાવડી… . આપો તો આપો રે એક સાંઢણી, આપો માથે માઝમરાત; ઝાંખે રે અજવાળે જાશું પાંસરા, જાવું એને રે દરબાર. આપો તો આપો રે એક સાંઢણી… . આપો તો આપો રે લેખણ…
-
Home