હથોડી-કાર્લ સેન્ડબર્ગ

 જૂના પુરાણા દેવોને

મેં જતા જોયા છે

અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે

અને વરસે વરસે

મૂર્તિઓ પડે છે

અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે

હું હથોડીની ભક્તિ કરું છું.

( કાર્લ સેન્ડબર્ગ-અમેરિકન કવિ )

8 thoughts on “હથોડી-કાર્લ સેન્ડબર્ગ

  1. સુંદરમની એક પંક્તી બરોબર યાદ નથી પણ આવીજ કઇક હતી કે
    ન્મું પથ્થર તણી મુર્તીને કે શ્રધ્ધા તણા આસનને

    Like

  2. સુંદરમની એક પંક્તી બરોબર યાદ નથી પણ આવીજ કઇક હતી કે
    ન્મું પથ્થર તણી મુર્તીને કે શ્રધ્ધા તણા આસનને

    Like

Leave a reply to jayeshupadhyaya Cancel reply