આપણા સંબંધનું – જ્યોતિષ જાની

આપણા સંબંધનું

તારે કોઈ નામ આપવું

હોય તો-

તને ગમતા કોઈપણ એક ફૂલનું

નામ આપજે!

ફૂલ ખરી પડે

એ પહેલા

એની સુગન્ધથી

નિરંતર છલકતો દરિયો હું બની જઈશ!

( જ્યોતિષ જાની )

2 thoughts on “આપણા સંબંધનું – જ્યોતિષ જાની

  1. phool na soogandh ni magani kari jethi teni sugandh thi chhalkto samandar thai jao
    jethi aakhi proothvi ma mahek vase. Kavio ni
    pan kevi kalapana !.Khush thai gayo.
    Comment by:::
    Chandra

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.