૩૫૧ પોસ્ટ
૯૨૫ પ્રતિભાવ (કોમેન્ટ)
૩૩૫૮૫ પ્રતિસાદ (ક્લીકસ) અને
૩૬૫ દિવસ
………………
હા, આજે “મોરપીંછ”નો પ્રથમ જન્મદિવસ છે.

એક વર્ષ એ આમ જોઈએ તો બહું ટૂંકા સમયની વાત છે. પણ માણસ ધીમે ધીમે ચાલે તો પણ ઘણો આગળ નીકળી જાય છે. મને પણ ધીમે ધીમે ચાલતાં એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. હજુ હમણાં જ તો મેં ગુજરાતી ટાઈપ શીખવાની શરૂઆત કરી અને હમણાં જ તો મોરપીંછની શરૂઆત કરી એવું મને થાય છે.
પોસ્ટની શરૂઆતમાં જ મેં આંકડાની થોડી માયાજાળ રજૂ કરી. પણ ખરેખર તો સાહિત્ય પ્રતિભાવ(કોમેન્ટ) કે પ્રતિસાદ(ક્લીકસ)ને મોહતાજ નથી. સાહિત્ય તો એ બધાથી ઉપર છે અને હંમેશા રહેશે.
બ્લોગ બનાવવાથી માંડીને બ્લોગને અપડેટ કરવામાં સતત બ્લોગર્સ મિત્રોનો સહકાર મળ્યો છે. તે માટે હું ધવલભાઈ શાહ, કુણાલ પારેખ, જિજ્ઞેશભાઈ અધ્યારુ, અમિત પાંચાલ અને વિનયભાઈ ખત્રીનો ખાસ આભાર માનું છું. જે જાણ્યા-અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ મારા બ્લોગની મુલાકાત લીધી અને કવિતાને માણી તે બદલ તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું. આખરે બ્લોગ તો સાહિત્યપ્રેમીઓ માટે જ છે.
ક્યાંક એવી ચર્ચા પણ થઈ હતી કે રોજ બ્લોગ પર પોસ્ટ ના થાય તો શું આભ ટૂટી પડવાનું હતું? આ વાત એકદમ સાચી છે. આભ તો ટૂટી ના પડે. પણ આ બહાને હું નિયમિત રહી અને મને અનેક કવિતામાંથી પસાર થવાની તક મળી જે મારા માટે ઘણી સુખદ વાત છે. પુસ્તકો વાંચવાના હોય કે ખરીદવાના હોય…મારી પ્રથમ પસંદગી હંમેશા નવલકથા જ રહી છે. પણ બ્લોગના કારણે કવિતાના વિશ્વમાં ડોકિયું કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. જે અવિસ્મરણીય છે.
જ્યારે મને એ જાણવા મળ્યું કે બીજાના બ્લોગ પરથી કોપી કરીને કે કોઈની કૃતિ પોતાના નામે ચડાવીને અમુક બ્લોગ ચલાવવામાં આવે છે ત્યારે મને બહુ દુ:ખ થયું. હજુ આજે પણ એવા કોઈ કોપી કાર્ય વિશે જાણવા મળે છે ત્યારે વિષાદ અનુભવું છું. આ બધાની વચ્ચે પણ મારે તો સાહિત્ય પ્રત્યે પ્રામાણિક રહેવું જ હતું. મારા બ્લોગ પર પોસ્ટ કરેલ તમામ રચના મેં જાતે શોધીને, જાતે ટાઈપ કરીને મૂકી છે એ વાતનો મને આનંદ છે.
મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. પ્રતિભાવ આપો કે ના આપો…પણ કવિતાને જરૂર માણજો. કોઈ એક કવિતાની એક પંક્તિ પણ તમારા હ્રદય સુધી પહોંચી શકે તો તેમાં હું મારી મહેનતને સફળ ગણીશ.
હિના પારેખ “મનમૌજી”
પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શુભેચ્છઓ અને અભિનંદન.
વર્ડપ્રેસ પરના ગુજરાતી બ્લોગ્સમાં મારી જાણ પ્રમાણે તમારો બ્લોગ સૌથી વધુ નિયમિત અને મૌલિક છે.
એક વર્ષમાં ૩૫૧ પોસ્ટ, ૯૨૫ કમેન્ટ્સ અને ૩૩૫૮૫ ક્લિક્સ! બહુ સરસ પ્રગતિ કરી છે. એક એક પોસ્ટ માટે લેવાયેલી મહેનત દેખાઈ આવે છે.
LikeLike

Hi,
I am very happy for this you completed 1 year in GUJARATI blogging field.
Happy Birthday to you & your Blog.
You done really great JOB on this blog.
Keep it up & best of luck for future.
Need any kind of help so i am available on amit98250@gmail.com ping me any time. I’ll Reply
Regards,
Amit Panchal
http://gujaratishayri.wordpress.com

હીનાબેન,
અભિનંદન …
બ્લોગ ખરી રીતે તો સ્વની અભિવ્યક્તિ અને નિજાનંદનું સાધન તથા માધ્યમ છે પણ તમે તમારી મનમોજને અમારા જેવા સૌની સાથે વહેંચી તે બદલ આભાર. એ મોજ હંમેશ માટે યથાવત રહે અને અન્યને પણ આનંદ ધરતી રહે એવી શુભકામના.

ખૂબ ખૂબ અભિનંદન.. વિનયભાઈએ કહ્યુ એ સાચુ છે કે 365 દિવસમાં લગભગ એટલી જ (351) પોસ્ટ અને એનાથી ત્રણ ગણી કોમેન્ટસ અને 95% વધુ ક્લીક્સ એ તમારૂં અચીવમેન્ટ અને વાંચકોની સારા બ્લોગ તરફની અભિરૂચી દર્શાવે છે.
રોજ પોસ્ટ ન કરીયે તો આભ તુટે કે ન તુટે એ દરેકની પોતપોતાની માન્યતા હોય છે, કોઇને તુટે તો એમને આપણાથી કંઇ ન કહેવાય કેમ કે એ લોકો પણ ક્યાં આપણા હાથ પકડીને કે કિ-બૉર્ડ ખૂંચવી લઈને ના પાડવા આવે છે?! તમે તમારા ઉપનામ “મનમૌજી” મુજબ કાર્ય કરતા જાઓ, અમારી શુભેચ્છા આમ તો સાથે જ છે પણ જો પાર્ટી – બાર્ટી મળે તો વધુ મજા આવે એમ નથી લાગતું? ;)

અભિનંદન..! બસ.. આમ જ માતૃભાષાની સેવા કરતાં રહો એવી શુભેચ્છાઓ.

happy b’ day morpinchh
plz visit
http://www.dalwalajitesh.wordpress.com
LikeLike
happy b’ day morpinchh
plz visit
http://www.dalwalajitesh.wordpress.com
LikeLike
HEENABEN,
Many Happy Returns of The Day. Congratulations on your blog’s first birthday. Your sincere interest in literature will take you to new heights of the life and “morpichch” will be a major part of this journey. My best wishes are with you, always.
-Saurabh Shah

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન.
LikeLike
પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન.
LikeLike
બ્લોગ લેખક હોવું અને સતત લખતા રહેવુ એ માટે એક પેશન જરુરી છે. ” મૈં તો અકેલા હી ચલા થા જાનીબે મંઝીલ મગર લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા…”
આવજો લખતા રહેજો…

અભિનંદન અને શુભેચ્છાઓ.
LikeLike
અભિનંદન અને શુભેચ્છાઓ.
LikeLike
પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શુભેચ્છઓ અને અભિનંદન

“મનમૌજી”
વર્ષ દરમ્યાન કવીતાના વીશ્વમાં ડોકીયું કરીને ગુજરાતી સાહીત્યની નીયમીત સફળ સેવા કરવા બદલ તેમજ પ્રથમ વર્ષગાંઠે “મોરપીંછ” ને હાર્દીક અભિનંદન…

મોરપીંછને જન્મદિન મુબારક.
“કવિતાના વિશ્વમાં ડોકિયું કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. જે અવિસ્મરણીય છે.”
ગદ્યનો શબ્દ એ સ્થૂળ અને analyse કરી શકાય એવો હોય છે. જ્યારે સાચી કવિતા એ પ્રસ્પંદ છે. સાચી અને સારી કવિતા એ કે જે સરળતાથી analyse ના થાય પણ કશુંક ભીતર ઝંકૃત કરી જાય.

abhinandan
LikeLike
abhinandan
LikeLike
અભિનંદન! ૩૫૧ પોસ્ટ્સ!! બહુ મોટી વાત છે. મારા ૩૦૦ પોસ્ટમાં- ર વર્ષ કરતાં વધુ સમય લાગી ગયો હતો..

Many congratulations on yr first birthday. Alwayas enjoyed yr post, u r brilliant, keep it up, thanks, regards.Wish u Best of Luck and bright future.
Kanhem

this is the gretest work and service that you provide to save our gujarati language in the modern world of english and technology.
to all redears try to save our mother toungue “GUJARATI” through “MORPINCHCHH”
keep it up
may god gives all suppports for the same

khub khub abhinandan heena ben ane sache j hu tamaro aabhar manu chu k tamara j blog vanchi ne mane kavita ma ras jagyo hato ane mari pehli pasand to hamesha novels athva short story rahi che pan jyar thi tamara blogs ni kavita thi maro ras jalvay rahyo che fari ek vaar khub khub abhinandan…

મોરપીંછ બ્લોગને જન્મદિવસની શુભેચ્છા.
ખાસ તો બ્લોગ પર નિયમીત પોસ્ટ મૂકવા બદલ.
વિદેશી કવિઓની સારી રચનાઓ મોરપીંછ બ્લોગ પર માણવાની અપેક્ષા છે.

Heenaben,
Many many congratulations….
kavita na vishvama ek navi drishti aapnar tamaro morpich blog morpich na badha rango aam sahjik rite j vikherto rahe evi subh kamnao…
Sorry, not in touch with you all these days so it took time to wish….
But back coming soon
Best Regards,
Jignesh Adhyaru

મોરપીંછ બ્લોગને જન્મદિવસની શુભેચ્છા. Congratulation for this wonderful day of our gurjari serving to Heena

Respected Mem,
Thank You Very Much for nice work.
Best Of Luck and also God Bless You for your happy blogging.
Paavan Japan
Software Developer

Wish you very bright future on Birthday of MOR-PINCHCHH.
As I write here word to word English, Tamaroa sangrah khub anand apave evo chhe,
sahitya khub umda hoi chhe. Mara jeva ne pan saralta thi samjai jai teva lekhko no
sangrah tame karyo chhe. Sampadan karvu e pan sahelu nathi. Aap ne khub khub
hriday thi subhechchhao.

Hey Heena ….
the Man Maujee.
Happy birthDay to Mor Pinchh….
many many congratulations to u…
keep it up.
LikeLike
Hey Heena ….
the Man Maujee.
Happy birthDay to Mor Pinchh….
many many congratulations to u…
keep it up.
LikeLike
બ્લોગજગતમાં ‘મોરપીંછ’ ને એક વર્ષ પૂરું કરવા બદલ અભિનંદન. આપની એ વાત સાચી છે કે બ્લોગજગતને લીધે દિવસો ઝડપથી પસાર થઈ જતા હોય એવું લાગે છે.