પ્રકૃતિને… Jun27 પ્રકૃતિને પીગળતી જોવી છે? તો વરસાદને જોયા કરો, જોયા કરો અને સ્વયંને ખોયા કરો! ( જયંતિ ધોકાઈ )
સુંદર લઘુકાવ્ય.
સુંદર..