રણ

રણમાં મોટા પાયે

વૃક્ષારોપણ કરાશે…

– એ સમાચારથી

રાજી થવાને બદલે

રણ

ઉદાસ થઈને બોલ્યું-

અહીં વણઝારા આવતા,

હવે કઠિયારા આવશે !


( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

One thought on “રણ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.