પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’

નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:

 1. તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
 2. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
 3. તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
 4. વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
 5. શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
 6. આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
 7. તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
 8. દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
 9. સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
 10. જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.

આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.

(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)

Share this

22 replies on “પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’”

 1. સરસ…. જ્યારે “અખબારી સ્વાતંત્ર્ય” અંગે સરકાર અને મિડિયા તરફથી નાની-મોટી ચણ-ભણ શરૂ થઈ છે ત્યારે એકદમ સમયસરની પોસ્ટ …..

 2. સરસ…. જ્યારે “અખબારી સ્વાતંત્ર્ય” અંગે સરકાર અને મિડિયા તરફથી નાની-મોટી ચણ-ભણ શરૂ થઈ છે ત્યારે એકદમ સમયસરની પોસ્ટ …..

 3. પ્રિય હિનાબહેન “મનમૌજીઃ”
  ખોબલા ભરી ભરીને ધન્યવાદ સ્વીકાર કરજો બેના આચાર સંહિતા માટે, કેમ કે હું તો હજુ નવો અને ઠોઠ નિશાળીયો જ છું, આપ સહુની છત્રછાયા મુજ રજકણ પર બની રહે.

 4. પ્રિય હિનાબહેન “મનમૌજીઃ”
  ખોબલા ભરી ભરીને ધન્યવાદ સ્વીકાર કરજો બેના આચાર સંહિતા માટે, કેમ કે હું તો હજુ નવો અને ઠોઠ નિશાળીયો જ છું, આપ સહુની છત્રછાયા મુજ રજકણ પર બની રહે.

 5. I could not resist myself from contribute my comment on this issue. In almost all professions, skills are acquired either heriditary or by acquiring himself/herself through some system of education. In journalism profession, this is not happening. In my opinion, the “Code of Conduct” for free, fair and impartial journalism which is demonstrated in this post by Heenaji must be made “aware” at least to all those aspirants who wants to become journalist. This profession conernts day to day life and problems and issues of common people (and not only politics and cinema, which unfortunately occupies larger space in each and every periodicals/dailies) and hence the media needs to behave sensibly on other issues concering social issues also….

 6. I could not resist myself from contribute my comment on this issue. In almost all professions, skills are acquired either heriditary or by acquiring himself/herself through some system of education. In journalism profession, this is not happening. In my opinion, the “Code of Conduct” for free, fair and impartial journalism which is demonstrated in this post by Heenaji must be made “aware” at least to all those aspirants who wants to become journalist. This profession conernts day to day life and problems and issues of common people (and not only politics and cinema, which unfortunately occupies larger space in each and every periodicals/dailies) and hence the media needs to behave sensibly on other issues concering social issues also….

 7. media person=press repoter is one type sant,

  heenaben,,,,gujarati font no problems chhe, mne English aavdtu nathi
  hu alfebet ma mari vat lakhis

  patrakar, svayo sant chhe, koi aachar sahinta ke kanoon ni ptrakar ne jarur nathi,,,jarur chhe satya ne ane hkaratmak satya ne loko sudhi lai jvani,
  mara jivan no anubhv chhe ke hu mara mate vichari skto nathi, jyare pan anyayni vat same aave tyare mne tenu dukh thay chhe pan tene nyay apapvva krela sacha pryatno ma nisfla mle chhe tyare mne mara patrakaritv na dhrm na krtavya puru na kri skya no afsos thay chhe,
  aaje samajik gandki ma je vdhro thay tema patrakaro no moto hisso hoy chhe
  samaj ne uttam satyo aapvane badle aaj nu patrkaritv potani jarurato mate anisto ne vadhu felave chhe,

  me jivan ma mara mate aek aachar sanhita bnavi chhe

  1-satya nu aachran krvu

  2-pavitra rahevu
  3- hram nu ane anhakk nu khavu nahi,
  4- paisa mle chhe aetle lakhvu nahi
  5- sachu hoi pan smaj ma teni khrab asro ubhi thay tem hoy to te lakhvu nahi,
  6_ hu prakruti nu santan chhu, maru lakhelu vanchi ne koi apkarma kre to mne pap lage tevu samji ne lakhvu
  7-sachu ane utam hoi tena parinam nu vichari ne lakhvu
  ishvar mne lkhave chhe, isvar koi nu ahit krto nthi. mara thi koi nu ahit na thay tevu lakhvanu chhe,
  follow mu rules, we chage the society,

  thanks,

 8. media person=press repoter is one type sant,

 9. ૧. સત્યનુ આચરણ કરવુ–> કોના માટે? કોનાથી ડરો છો ભાઈ?
  ૨. પવિત્ર રહેવુ–> કેવી રીતે? કોને દેખાડવા?
  ૩. હરામનુ અને અણહક્ક્નુ ખાવુ નહિ?–>કેમ કેનાથી ડરો છે, આખુ ભારત લુંટે છે ને વળી?
  ૪. પૈસા મળે છે એટલે લખવુ નહિ?–> એ તો કુતરો થયો, પ્રભુનો સેવક નહિ, એ ગુંડો બનશે પણ ગાંધી નહિ.
  ૫. સાચુ હોય પણ સમાજમાં તેની ખરાબ અસર થાય તો તે લખવુ નહિ?–>કેમ ભાઈ, તો પછી શાહમ્રુગ બની જવુ સારુ.
  ૬. હુ પ્રક્રુતિનો સંતાન છુ, મારુ લખવુ વાંચીને કોઈ અપકર્મ કરે તો મને પાપ લાગે તેવુ સમજીને લખ્વુ?–>નોટેડ સર? itzupto taste n type of reader
  ૭. સાચુ અને ઉત્તમ હોય તેના પરિણામ નુ વિચારી ને લખ્વુ.–>યપ્પ..
  I’ll pursue d noble rule to change the society, thanx sir….જય હિંદ જય ભારત…

 10. ૧. સત્યનુ આચરણ કરવુ–> કોના માટે? કોનાથી ડરો છો ભાઈ?

 11. હિના દીદી,

  સુત્રો તો બરાબર છે અને યોગ્ય પણ..

  મને નથી લાગતું કે કોઇ આનો ઉપ્યોગ કરતું હોય..

  “માનવ”

 12. હિના દીદી,

  સુત્રો તો બરાબર છે અને યોગ્ય પણ..

  મને નથી લાગતું કે કોઇ આનો ઉપ્યોગ કરતું હોય..

  “માનવ”

 13. AA BADHI AACHARSANHITAO POTHI MAN NA RINGANNA SABIT THATI AAPNNE JOYI RAHYA CHHIYE. PATRAKARTVA NA DHORANNO TALIE JAI NE BETHA CHHE. BHARTIYA MEDIYA E TO JANNE MAZA MUKI CHHE. AA BADHA NA MUL MAN JOI E TO SAMJASE KE, ANHI NAITIK MULYO NU ETLU BADHU DHOVANN THAYUN CHHE, KE HAVE E SUDHARSHE KE KEM TE PANN SHANKA JAY CHHE.
  KAHE CHHE AA PARIVARTANYUG CHALI RAHYO CHHE, ETLE SARA KE MATHA KANIK PARIVARTANO TO AAVASHE JA. HARI KARE TE KHARUN. AASHA RAKHIYE KE HEENABEN NI VAT LAKSHYA STHANE PAHUNCHE.

 14. AA BADHI AACHARSANHITAO POTHI MAN NA RINGANNA SABIT THATI AAPNNE JOYI RAHYA CHHIYE. PATRAKARTVA NA DHORANNO TALIE JAI NE BETHA CHHE. BHARTIYA MEDIYA E TO JANNE MAZA MUKI CHHE. AA BADHA NA MUL MAN JOI E TO SAMJASE KE, ANHI NAITIK MULYO NU ETLU BADHU DHOVANN THAYUN CHHE, KE HAVE E SUDHARSHE KE KEM TE PANN SHANKA JAY CHHE.
  KAHE CHHE AA PARIVARTANYUG CHALI RAHYO CHHE, ETLE SARA KE MATHA KANIK PARIVARTANO TO AAVASHE JA. HARI KARE TE KHARUN. AASHA RAKHIYE KE HEENABEN NI VAT LAKSHYA STHANE PAHUNCHE.

 15. darek media karmi ye aa sutro ne potana desk same rakhva joi e ane divash ni saruaat ni 10 minits aa sutro ni sarthkata mate pote ketla guno dharave che te ange mankhan ne dhandholvo joi e ane pa6i aavta aatma na avaj ne anusarvu joi e bahu sarash ane ekdam saty che ….

 16. darek media karmi ye aa sutro ne potana desk same rakhva joi e ane divash ni saruaat ni 10 minits aa sutro ni sarthkata mate pote ketla guno dharave che te ange mankhan ne dhandholvo joi e ane pa6i aavta aatma na avaj ne anusarvu joi e bahu sarash ane ekdam saty che ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.