
.
હું તને અયદિલ મનાવું ક્યાં સુધી
આંખમાં દરિયો છુપાવું ક્યાં સુધી
.
તેં જ મારા થઈ દીધો મુજને દગો
શ્વાસ મારા હું ટકાવું ક્યાં સુધી
.
એક બે ફરિયાદ હો તો ઠીક છે
સાગરે મોજાં ગણાવું ક્યાં સુધી
.
યાદનાં પંખી સતત ફોલ્યાં કરે
ચીસ મારી હું સુણાવું ક્યાં સુધી
.
મોતનું ઓઢી કફન બોલ્યાં ‘શબાબ’
શબ્દની મહેફિલ સજાવું ક્યાં સુધી
.
( શબાબ )
હિનાબેન સુંદર ગઝલ.
LikeLike
હિનાબેન સુંદર ગઝલ.
LikeLike
એક બે ફરિયાદ હો તો ઠીક છે,
સાગરે મોજા ગણવું ક્યાં સુધી?
બહુ અઘરું છે ને આ??? આખી જિંદગી આમ જ વિતવાની…મારી સાથે.
LikeLike
એક બે ફરિયાદ હો તો ઠીક છે,
સાગરે મોજા ગણવું ક્યાં સુધી?
બહુ અઘરું છે ને આ??? આખી જિંદગી આમ જ વિતવાની…મારી સાથે.
LikeLike
તેંજ મારો થઇ ને દીધો દગો
શ્વાસ મારા હું તાકાવું ક્યા સુધી !
એક બે ફરિયાદ હો તો ઠેક છે
સાગરે મોજા ગણાવું ક્યા સુધી
સુંદર શેર !
LikeLike
તેંજ મારો થઇ ને દીધો દગો
શ્વાસ મારા હું તાકાવું ક્યા સુધી !
એક બે ફરિયાદ હો તો ઠેક છે
સાગરે મોજા ગણાવું ક્યા સુધી
સુંદર શેર !
LikeLike
Thank you madam
khub saras shayri post karo chho mate.
Tamaro khub khub aabhar
LikeLike
Thank you madam
khub saras shayri post karo chho mate.
Tamaro khub khub aabhar
LikeLike