લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

[ પન્ના નાયકનું નામ આવે એટલે અછાંદાસ કાવ્યો યાદ આવે. જો કે તેમણે કાવ્યના અન્ય પ્રકારો ગીતો, હાઈકુ, છંદોબદ્ધ કાવ્યો વગેરે પર પણ હાથ અજમાવ્યો છે. પણ સૌથી વધુ સર્જન તો અછાંદાસ કાવ્યોનું જ કર્યું છે. રજનીભાઈએ એમની એક પોસ્ટ અંગે વાત કરતાં મને પૂછ્યું હતું કે સુન્દરમે નવલિકાઓ પણ લખી છે એ તમને ખબર છે ? ત્યારે જાણીને મને થોડું આશ્ચર્ય થયું હતું. કારણ કે સુન્દરમનો વધુ પરિચય આપણને કવિ તરીકેનો જ છે. આવું જ આશ્ચર્ય મને પન્ના નાયકે નવલિકાઓ પણ લખી છે એ જાણીને થયું. હજુ મેં એમની એક જ નવલિકા વાંચી છે. પણ વાંચીને ગમી તો વાચકો સાથે વહેંચવાનું મને મન થયું. એમાં પન્નાબહેને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપી તો સોનામાં સુગંધ ભળવા જેવું થયું. આશા રાખું છું કે વાચકોને ગમશે.]

.

.

.

.

.

.

6 thoughts on “લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

  1. મે પણ યોગાનુયોગ છેલ્લા બે દિવસમાં પન્ના નાયકની બે નવલિકા માણી અને એમાં એક તો આ જ જે તમે મૂકી છે.
    બીજી વાંચી એનું નામ છે – “કથા નલિનભાઈની”

    બન્ને વાર્તા બહું જ સરસ છે. આ બન્ને વાર્તા પ્રીતમ લખલાણી સંપાદિત ‘અમેરિકા ઉવાચ’ માં છે.

    ‘અમેરિકા ઉવાચ’ની વાત કરું તો એમાં ૧૨ NRI રાઈટર્સની (લગભગ) ૨૩ વાર્તાઓ છે.

    પબ્લીકેશન – ઈમેજનું છે.

    એમાંથી પણ એકાદ વાર્તા મૂકવાની લાલચ ખરી.

    -x-x-x-x-x-x-x-x-

    એક વાત કે તમે વાર્તા બહું જ સારી રીતે પ્રેઝન્ટ કરી છે, જે મને આવડયું ન હતું.

    Like

  2. મે પણ યોગાનુયોગ છેલ્લા બે દિવસમાં પન્ના નાયકની બે નવલિકા માણી અને એમાં એક તો આ જ જે તમે મૂકી છે.
    બીજી વાંચી એનું નામ છે – “કથા નલિનભાઈની”

    બન્ને વાર્તા બહું જ સરસ છે. આ બન્ને વાર્તા પ્રીતમ લખલાણી સંપાદિત ‘અમેરિકા ઉવાચ’ માં છે.

    ‘અમેરિકા ઉવાચ’ની વાત કરું તો એમાં ૧૨ NRI રાઈટર્સની (લગભગ) ૨૩ વાર્તાઓ છે.

    પબ્લીકેશન – ઈમેજનું છે.

    એમાંથી પણ એકાદ વાર્તા મૂકવાની લાલચ ખરી.

    -x-x-x-x-x-x-x-x-

    એક વાત કે તમે વાર્તા બહું જ સારી રીતે પ્રેઝન્ટ કરી છે, જે મને આવડયું ન હતું.

    Like

Leave a reply to Bindya Desai Cancel reply