પ્રેમનું પાગલપન – હાડેવીજે
.
પ્રેમનું પાગલપન એ નસીબની વાત છે
આટલું સમજાય પછી : બધું બાકાત છે
.
છિન્નવિછિન્નને એ કરે છે એક
કડવાશ તો થાય દ્રાક્ષ જેવી મીઠી :
આ છે સત્યમય લેખ
પારકાને એ તો કરે પોતીકાં
અધમને એ તો ઉન્નત કરે
પામરને એ તો પરમ કરે :
એવી એની લાખેણી લીલા
.
( હાડેવીજે, અનુ. સુરેશ દલાલ )
.
[તેરમી સદીની કવયિત્રી]
.
પ્રેમના પાગલપન મા ઘણી જ સુંદર વાત કવિયેત્રી દ્વારા રચનામાં કેહવામાં આવી છે..
પ્રેમના પાગલપન મા ઘણી જ સુંદર વાત કવિયેત્રી દ્વારા રચનામાં કેહવામાં આવી છે..