Skip links

Leave a comment

  1. શ્રી હિનાબહેન,
    આપના માતુશ્રીના અવસાનની વાત જાણીને ઘણો ખેદ થયો.

    ઘણા વખતથી આપની સાઈટ પર નવી પોસ્ટ જોવા મળતી ન હોવાથી મનમાં પ્રશ્ન થતો હતો કે કેમ આપ નવી પોસ્ટ નહીં મુકતા હો.

    પરમાત્માને સ્વર્ગસ્થની સદગતી તથા આપને તથા આપના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.