-
રૂબરૂ – શરીફા વીજળીવાળા
[આમ તો આ સાઈટ પર જે કૃતિ અગાઉ ક્યાંય પણ નેટ પર ન મૂકાઈ હોય એ જ અહીં મૂકવાનો પ્રયાસ હું ૨૦૦૮થી રોજ કરું છું. પરંતુ “ગુજરાતી સાહિત્ય સંગમ” બ્લોગ પર શરીફાબેન સાથેની મુલાકાત વાંચીને અહીં ફરી પોસ્ટ કરવાની લાલચ હું રોકી શકતી નથી. અલબત્ત અગાઉ જ્યાં પ્રાકાશિત થઈ છે તેની લીંકના સાભાર ઉલ્લેખ સહિત…
-
આવવા દે – શોભિત દેસાઈ
. સુગરી કપોત તેતર ચકલાંને આવવા દે પર્યાય છે પરમના ટહુકાને આવવા દે . પહેલાં તો સ્તંભ પર તું દેખાડ એક કીડી મોકલ પછી-નિરાંતે ભડકાને આવવા દે . ખાબોચિયું બનીને ખુદ પૂરતું ના વિચારીશ ભીતર પ્રસાર પહોળું, દરિયાને આવવા દે . આક્ષેપ હોય તો છે રક્ષણ જરૂરી તારું જો હોય એ કસોટી-પથરાને આવવા દે .…
-
વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૭-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી
.
-
વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૬-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી
.
-
વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૫-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી
. . . વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૨-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૩-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૪-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી
-
અમે – નીતિન વડગામા
. અમે સંતના ચેલા. લોક ભલે ને અવગણતા ને ગણતા ગાંડાઘેલા ! . શાતા આપે એ જ અમારું એક અસલ સરનામું, રુદિયાને ના રુચે એ સઘળુંયે સાવ નકામું. કોઈ કહે બડભાગી અમને, કોઈ કહે વંઠેલા ! અમે સંતના ચેલા. . એ જ અમારી અંદર મ્હોરે વડલો થઈ ઘેઘૂર, કેમ કરીને થાવું ખુદના પડછાયાથી દૂર ?…
-
અસ્તિત્વને ખોયા વિના – દિનેશ ડોંગરે ‘નાદાન’
. અસ્તિત્વને ખોયા વિના અત્તર થવાય ના, ચાલીને કાંખઘોડીથી પગભર થવાય ના. . એ મારો પિંડ છે કે હું ઉત્તર બની શકું, તું પ્રશ્ન છે, ને પ્રશ્નથી ઉત્તર થવાય ના. . પીવું અને પચાવવું એની કમાલ છે, પીવાથી માત્ર ઝેર કંઈ શંકર થવાય ના. . ઓળખ અલગ અલગ છે અહીં પ્રત્યેક જીવની, કોઈથી પણ કોઈની…
-
બેઠો છું – બેજાન બહાદરપુરી
. ન આદિ અંત જેની વાત એ માંડીને બેઠો છું, સમયના ફીંડલાને ખૂંટીએ ટાંગીને બેઠો છું. . ન ઝંઝાવાતનો છે ડર, ડરાવે શું હવે આંધી, દીવાની વાટને બે હાથથી ઢાંકીને બેઠો છું. . દિશાઓને ગજવવાના થવાના ચૂર સપનાઓ, વહી વંચા ! હું મારા ભાગ્યને વાંચીને બેઠો છું. . હવે નહિ ઘૂઘવે મોજાં, હવે સંભળાય નહિ…
-
જીવી શકું ? – ‘વિવશ’ પરમાર
. ક્યાં સુધી અટકળ ઉપર જીવી શકું ? તું કહે, એ પળ ઉપર જીવી શકું. . સૂર્ય છોને ભાગ્યનો ઊગ્યો નહીં, આંસુની ઝળહળ ઉપર જીવી શકું. . ટેરવામાંથી સતત ટપક્યા કરીશ, શબ્દ છું ! કાગળ ઉપર જીવી શકું. . ચોતરફ વાતાવરણ ભીનું થયે, જળ બની ખળખળ ઉપર જીવી શકું. . છે અજાણી ભોમકા તો શું…
-
કૈં ખબર પડતી નથી – જિતેન્દ્ર પ્રજાપતિ
. આયખું અંધારને ઘેરી વળ્યું છે કે પછી અંધાર મારા આયખાને કૈં ખબર પડતી નથી, ચોતરફથી ક્યારનો ભીંસી રહ્યો છે શૂન્યનો આકાર મારા આયખાને કૈં ખબર પડતી નથી. . શ્વાસનો જો હોય પ્રશ્ન તો હવાની કો’ કચેરી જઈ અને બે-ચાર શ્વાસોનો ઘટાડો હું કરત, પણ હવે કૈં ક્યારનો સૌ સ્વપ્નનો લાગી રહ્યો છે ભાર મારા…
-
Home