-
પ્રેમ – ઓશો
. પ્રેમ પરમાત્માથી મોટો છે. પ્રેમમાં જ ઊઠીને તમે પરમાત્મા સુધી પહોંચશો. જે દિવસ તમારી કરુણા એવી તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો, પાછળ કોઈ રહી જ નહીં જાય, કર્તાનો કોઈ ભાવ નહીં બચે- એ દિવસે તમે પરમાત્મા થઈ ગયા. પછી તમે અસીમમાં ઊતરી ગયા, અસીમ તમારામાં ઊતરી આવ્યું. પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા.…
-
ઝંખના – પલ્લવી શાહ
. જેમ ડૂબતો માણસ તણખલું પકડી બચવા માટે ફાંફા મારે, એમ મેં તને પકડી રાખ્યો છે. એટલો સજ્જડ પકડેલો તારો હાથ ક્યારેક રસ્તામાં અધવચ્ચે છૂટી ન જાય એને માટે મારી પક્કડ વધારે ને વધારે મજબુત કરવાનો પ્રયત્ન કરી રહી છું. મને ખબર છે તું તો કદી પણ ખોવાવાનો નથી. તું તો તારી જગ્યા ઉપર અટલ…
-
પ્રાર્થના – સુરેશ દલાલ
. મારા આંગણામાં ઊભું છે એક લીલુંછમ વૃક્ષ – એક પગે ઊભા રહીને સાધના કરતા હઠયોગી તપસ્વી જેવું. રાત પડે ત્યારે આ વૃક્ષનાં પાંદડાં અંધકાર ઓઢતાં નથી. આ પાંદડાંઓ કદી પોઢતાં નથી. ફૂલ અને પાન નિતાન્ત જાગરણ કરે છે. પાંદડાંનો રંગ રાતને સમયે સોનેરી ને સોનેરી થતો જાય છે. ફૂલે ફૂલેથી પ્રસરે છે માત્ર તારું…
-
એ કોણ છે ? – દિનેશ ડોંગરે ‘નાદાન’
. સૂર્ય જેવું ઝળહળે એ કોણ છે ? મીણ માફક ઓગળે એ કોણ છે ? . આંગણે જેના પડે પગલાં પછી, ઘરની ભીંતો સળવળે એ કોણ છે ? , સ્હેજ અમથોયે મને જોઈ ઉદાસ, રાત આખી ટળવળે એ કોણ છે ? , આંખ-મન-નાભી લગોલગ ઊતરી રક્તની ભીતર ભળે એ કોણ છે ? . સાંજ શણગારો…
-
મીરાં ચૂપ થઈ – સુરેશ દલાલ
. ઘૂંઘટપટની ઘુઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ, એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. . મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો યમુનાજલની કુંજગલનમાં મીરાં છૂપ થઈ એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. . ઝેરકટોરો, પ્રેમકટારી અને હેમની ગાગર, કાંઈ કશો નહીં ભેદ હવે તો…
-
કશું નકામું નથી – રઈશ મનીઆર
. અરણ્ય, પંથ કે નડતર કશું નકામું નથી રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી . પડાવ, થાક, ત્રિભેટો, ભુલામણી ઠોકર સફરના અંશ છે, આખર કશું નકામું નથી . એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો અહીં બહાર કે અંદર, કશું નકામું નથી . કોઈનું થાય છે ઘડતર, કોઈ રહે પડતર અહીંના શિલ્પ કે પથ્થર,…
-
રોકાણ થાતું જાય છે – ‘વિવશ’ પરમાર
. જેમ તારી યાદનું નિર્માણ થાતું જાય છે, આંસુઓથી આંખનું ધોવાણ થાતું જાય છે. . રોજ મારી ભીતરે રમખાણ થાતું જાય છે; કોણ છે ? જેના તરફ ખેચાણ થાતું જાય છે ? . કંઠમાં થંભી ગયું છે એક ડૂસકું જ્યારથી; આ હૃદયમાં ત્યારથી પોલાણ થાતું જાય છે. . તાગ મેળવવા મથામણ જ્યાં કરું છું…
-
એ રીત પણ સારી નથી – પ્રજ્ઞા દીપક વશી
. સાવ ખોટું થાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી જિંદગી લૂંટાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી . જીતવાની વાત પર ખુશી મનાવો ત્યાં સુધી સહુ ઠીક છે પણ જ્યાં પછી હારથી દુભાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી . ઝાંઝવાનું જળ…
-
મૂળ સોતો – ખલીલ ધનતેજવી
. મૂળ સોતો જે ઉખાડે છે મને, એ નવેસરથી ઉગાડે છે મને. . ઊંઘના ફૂર્ચા ઊડે છે રાતભર, તું ખરા સ્વપ્ના અથાડે છે મને. . ઓળખું છું ટેરવાના સ્પર્શને, કેમ તું પીંછું અડાડે છે મને. . એ પ્રથમ ઘાયલ કરે છે, એ પછી, એ જ ખુદ મલ્લમ લગાડે છે મને. . ક્યાંક અડક્યો’તો સુંવાળા હાથને,…
-
હું માંડ છૂટ્યો છું – આહમદ મકરાણી
. રહેવા દે મને જંજાળથી હું માંડ છૂટ્યો છું; ઘડીભર શૂન્ય થૈ વિચારથી હું માંડ છૂટ્યો છું. . મને જંગલ અને ઝાડી ભીતરથી સાદ પાડે છે; મને જકડી જતા સંસારથી હું માંડ છૂટ્યો છું. . થયું કે બુદ્ધની માફક સદા નિર્લેપ થૈ જાઉં, હૃદય બાળી જતા અંગારથી હું માંડ છૂટ્યો છું. . બનીને અજનબી દેશે…
-
Home