-
ગાડું ગબડે – ભગવતીકુમાર શર્મા
. શ્વાસ પડે કે ઊપડે, એમ જ ગાડું ગબડે; દ્વાર બિડાય કે ઊઘડે, એમ જ ગાડું ગબડે. . પડછાયો માણસને માણસ પડછાયાને છોડી દે કે પકડે, એમ જ ગાડું ગબડે. . પ્રભાત ઊગે, સાંજ ઢળે ને ખીલે ચાંદની, માણસ ખુદમાં સબડે, એમ જ ગાડું ગબડે. . સ્વપ્નો, ઈચ્છા, આશા-સઘળું વીખરાયેલું, જીવું ટુકડે ટુકડે, એમ…
-
આકાશ, અપના અપના ! – ધીરુ મોદી
. વિશાળ વટવૃક્ષને છાંયડે … દરમાં સતત આવ-જા કરતી કીડીએ આકાશ વિશે ઘણું સાંભળ્યું હતું પણ એણે કદી આકાશ જોયું નહોતું. . એકવાર આકાશ જોવાને બહાને તક મળતા આ કીડી ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક ઊંટ પર ચઢી ગઈ . …લાંબી ચરણયાત્રા…પૂરી થઈ ને છેક ઊંચે ગોળાકાર ગાદી સરખા પોચા ઢેકા પર બેઠી. .…
-
પરીકથા – અવિનાશ પારેખ
. બધાંને હંમેશા એ જ જોઈતું હોય જે આપણી પાસે ન હોય એવામાં આપણી પાસે શું છે એ વાત કરવાનો કોઈ અર્થ ખરો . આપણે વાત કરીએ કોઈક અજાણ્યા અદ્દભુત વિશ્વની. . પરીકથાનો આમ જ તો થાય આરંભ… . ( અવિનાશ પારેખ )
-
કોને ખબર – પરાજિત ડાભી
. ટાઢ, તડકા, સૂર્યનું કારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર, આંખમાં જે સ્વપ્નનું ભારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર. . શબ્દ સઘળા સોળ આની આ ગઝલમાં અવતરેલા તે છતાં, દર્દનું અકસીર મારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર. . સાંજ ઢળવા નીડમાં પાછા ફરી શકતા નથી એ ખગ વિશે, વૃક્ષ…
-
હું દૂર ભાગું છું – નીતિન વડગામા
.
-
રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ
. રસ્તા વચ્ચે પડાવ આવશે મારી સાથે લગાવ આવશે . આજે તું છો ઊભે પાણી તને કોક પર ભાવ આવશે . સામે આવ્યું ઠેલ નહીં તું એ જ બની પ્રસ્તાવ આવશે . જો અંધારાં ઓળખશે તું અજવાળાંની નાવ આવશે . કાળો પીળો તાવ આવશે તૂરી કડવી રાવ આવશે . ઘર-ઉંબર નહીં છોડે તો પણ ઘણા…
-
તને ફોન કરું છું – સુરેશ દલાલ
. તને ફોન કરું છું ફોન મૂકવો પડે એટલે મૂકું છું. ફરી પાછી લાગે છે ફોનની તરસ હું વ્યાકુળ થઈને તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી. હું સ્વસ્થ રહીને તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી. એક વહેરાઈ ગયેલા જીવને તું કરવત થઈને વહેર નહીં કાનને શોષ પડે છે તારા અવાજનો…
-
Protected: Happy Birthday!
There is no excerpt because this is a protected post.
-
પ્રતીક્ષા – માણેક શાહ
-
છે લાગણીની વાત – ભગવતીકુમાર શર્મા
. છે લાગણીની વાત તો રકઝક નહીં કરું, હકદાવો તારી સામે હું નાહક નહીં કરું. . શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે, મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું. . મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં, જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું. . છે તારી મુન્સફી જુદી, મારો નિયમ…
-
Home