Home

  • જરા ધીમે… – ગીતાંજલિ

    . ધીમે ડગ માંડો, હે મિત્ર, વેરાયેલાં છે મારાં સ્વપ્ન કચડતા નહીં એને પગ તળે કે અવગણશો પણ નહીં એને.  . ઉલ્લાસ ભરી આવતી કાલોનું – વચન આપતાં સ્વપ્નો છે હજુ પણ મારી આંખોમાં. જે આવતી કાલો, કદાચ આવે, કે ન પણ આવે મારા માર્ગમાં.  . છતાં સેવું છું સ્વપ્ન, ભલે એ સોણલાં વેરાયાં હો…

  • શિયાળાની સવાર – મુકેશ જોષી

    . આંખ જરા મોડી ખૂલી પણ જોયું તો નાહી-ધોઈને… લલાટમાં કંકુ તિલક કરીને હમણાં જ મંદિરેથી આવ્યું હોય એવું આકાશ નીલું સ્મિત ફરકાવતું આરતી કરતા ઘંટડી વગાડવા મળે અને રાજી થતાં બાળકો જેવી રમતિયાળ બે ચાર વાદળીઓ ધીમું ધીમું હસે જુઓ તમે બધા રહી જ રહેજો. નીચે ઝાકળથી નાહીને નાની કૂંપળો અને પાંદડીઓ ટાઢમાં થરથરતી…

  • જીવી ગયો હોત – જયંત પાઠક

    કોઈ નથી-ના આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત તો હું જીવી ગયો હોત, મરણના મારગે આ ચરણ ઉપડ્યા ત્યારે તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત તો હું જીવી ગયો હોત; મુખ પર ઢંકાયેલી મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને તમે માત્ર ‘કેમ છો?’ એટલું…

  • या खुदा ! – राजेश रेड्डी

    या खुदा ! कैसे ज़माने आ गए फ़ैसला क़ातिल सुनाने आ गए  . लोग जी लेते हैं कैसे ज़िन्दगी होश अपने तो ठिकाने आ गए  . ढूँढने निकले थे हम तो इक ख़ुशी हाथ में ग़म के ख़जाने आ गए  . हमने रोए जिनके आँसू उम्र भर वो भी हम पर मुस्कुराने आ गए  .…

  • જુઓ ભડકો થશે – ભગીરથ બ્રહ્મભટ્ટ

    . આ શ્વાસ અટકાવી જુઓ ભડકો થશે આભાસ દફનાવી જુઓ ભડકો થશે  . જે આપણા ઘરમાં વસે છે પુષ્પતા સુવાસ સરખાવી જુઓ ભડકો થશે  . છાયા બની જે રાત ને શોધે સતત એ સાંજ પલ્ટાવી જુઓ ભડકો થશે  . આ કાળનો તણખો લઈ ઘૂમે પવન અંગાર બુઝાવી જુઓ ભડકો થશે  . દરિયો ઓલવો એ આગ…

  • जैसी है – निदा फाजली

    ज़िन्दगी इंतजार जैसी है दूर तक रहगुजार जैसी है  . चंद बेचेहरा आहटों के सिवा सारी बस्ती मज़ार जैसी है  . रास्ते चल रहे हैं सदियों से कोई मंजिल गुबार जैसी है  . कोई तन्हाई अब नहीं तन्हा हर खामोशी पुकार जैसी है  . ज़िन्दगी रोज़ का हिसाब किताब कीमती शै उधार जैसी है  . ( निदा फाजली…

  • ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)

    . મારાથી તારા વગર રહેવાતું નથી. સમાવી લે મને તારામાં. તારા વિશાળ વક્ષસ્થળમાં હું મારું માથું મૂકું અને તારો હાથ મારા માથે ફરતો હોયને એક મધુર શાંતિ અંગે અંગમાં વ્યાપી જાય. હું ચિરનિંદ્રામાં પોઢી જાઉં. જ્યારે ઉષાના રંગો ફેલાયેલા હોય ત્યારે હું પડી રહું અને તું નિ:શબ્દ થઈ તારી આંખોમાંથી મારી ઉપર અમી છાંટણાં કરતો…

  • આ પુસ્તક તમે જોયું? – ધ કાઈટ રનર

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી  . પુસ્તકોની દુકાનોથી હું મોટેભાગે દૂર રહું છું. અથવા તો વારંવાર જવાનું ટાળું છું. કારણે કે જો પહોંચી ગઈ તો મને કોઈ પુસ્તકો ખરીદતા રોકી શકતું નથી. હમણાં પણ ઘણાં સમયથી મુલાકાત ન્હોતી લીધી. પણ એક સગાને લગ્નપ્રસંગે પુસ્તિકાઓ…

  • ક્યાં સુધી – શબાબ

    . હું તને અયદિલ મનાવું ક્યાં સુધી આંખમાં દરિયો છુપાવું ક્યાં સુધી  . તેં જ મારા થઈ દીધો મુજને દગો શ્વાસ મારા હું ટકાવું ક્યાં સુધી  . એક બે ફરિયાદ હો તો ઠીક છે સાગરે મોજાં ગણાવું ક્યાં સુધી  . યાદનાં પંખી સતત ફોલ્યાં કરે ચીસ મારી હું સુણાવું ક્યાં સુધી  . મોતનું ઓઢી કફન…

  • અજાણ્યો યાત્રી – સુરેશ દલાલ

    . હું સાવ અજાણ્યો યાત્રી ! ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી  . સદી સદીના જોજન જોજન મારું છે શું અહીં પ્રયોજન ? પ્રશ્ન થઈને દિવસ ઊગે ને ઢળે આંખમાં રાત્રિ  . એક જ રટણા : એક જ ઘેલું કહો મને હું કેમ ઉકેલું ? હું તો મારી લઈ કુંડળી શોધી રહું…

  • Home