-
ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર
. મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ. . તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ. . ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું. . મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ. . તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં…
-
શું કરશો ? – ‘રાઝ’ નવસારવી
. નથી જેને સમજવું એને સમજાવીને શું કરશો ? તમે જડભરત પથ્થરને પીગળાવીને શું કરશો ? . ઘડીભરની આ સંગત છે, સમય સાથે સરી જાશે, પછી આંસુ બનીને આંખમાં આવીને શું કરશો ? . ગતિમય જિંદગી તો રાહ પોતાનો કરી લેશે, તમે વહેતા ઝરણને માત્ર અટકાવીને શું કરશો ? . તમે સાથે ન આવો તો…
-
સુમિરન મેરા હરિ કરૈ – ફારુક શાહ
. માલા જપૂં ન કર જપૂં જિહ્વા જપૂં ન નામ સુમિરન મેરા હરિ કરૈ મૈં પાયા બિસરામ..” -દાદુ દયાળ . દો પાટન કે બીચ પડું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ ભીંસાયેલાં અંગ ધરું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ . સાંજ-સબેરે ઔર કછુ ના સુઝે મેરી અંખિયોં કો ધોધમાર સે રડું રડું ત્યાં સુમિરન મેરા હરિ…
-
શ્રદ્ધાથી મણકા – મધુમતી મહેતા
. સુખની સાથે દુ:ખ તો જાણે હોવાનું તે હોવાનું છે પોતાના પાલવથી આંસુ લ્હોવાનું તે લ્હોવાનું છે . શ્રદ્ધાથી મણકા ફેરવતાં થાકી ગઈ છે આંગળીઓ તે ખાલી ફરતા છટકામાં મન ખોવાનું તે ખોવાનું છે . ડાઘો હોય ગુલાબી, રાતો કે જાંબુડિયા જલસા જેવો પોતાનું પ્હેરણ તો ખુદને ધોવાનું તે ધોવાનું છે . સાવ જ ખાલી…
-
બનતું જાય છે – સુરેન્દ્ર કડિયા
. ટક-ટકા-ટકટક સતત અવરોધ બનતું જાય છે કોક મારામાં જ લક્કડખોદ બનતું જાય છે . કોઈ નાજુક લય-નીતરતી ઊર્ધ્વ-મુદ્રાઓ ત્યજી શાંત જલ-સિકરો મટીને ધોધ બનતું જાય છે . કોઈ રગ-રગમાં જટાયુ જેમ તરફડતું રહે કોઈ નસ-નસમાં સીતાની શોધ બનતું જાય છે . હું નચિકેતા નથી, અર્જુન કે આનંદ પણ કોઈ અનહદ પારનો કાં બોધ બનતું…
-
છપ્પનભોગ – મુકેશ જોષી
. બ્હાર કાળા પાટિયે લખ્યું સ તે હાચુ ? તમે જાતે લખ્યું સ ક… કોક પાહે લખાયુ સ તમે લખ્યું વોય તો મું પાસો જૈન વાંચું લખ્યું સ તે છપ્પનભોગ તમે ખાવાના ! ભૂખબહુ લાગી સ ક શોખ સ બતાવાના ? મન એમ થાય સ ક ભગવોન થઈને ય આટલા જો ભૂખ્યા હોય તો અમે…
-
पिया, खोलो किवाड – हरिवंशराय बच्चन
. पिया, खोलो किवाड, पिया, खोलो किवाड, कोयल की गूंजी पुकारें. . बगिया में मरमर, दुनिया में जगहर, उतरी किरन की कतारें. पिया, खोलो किवाड, पिया, खोलो किवाड, कोयल की गूंजी पुकारें. . कलियों में गुन-गुन, गलियों में रुन-झुन, अम्बर से गाती बहारें. पिया, खोलो किवाड, पिया, खोलो किवाड, कोयल की गूंजी पुकारें. . पतझर…
-
નવાઈ છે ને ! – મુકેશ જોષી
. સહુ પોતાના ટાપુ ઉપર સાવ એકલા શ્વાસ વિતાવે નવાઈ છે ને ! દિવસ નામનો છિદ્રાવાળો ફુગ્ગો સહુએ રોજ ફુલાવે નવાઈ છે ને ! . કૂણો કોઈ છોડ ઊગે તો લીલું લીલું તાક્યા કરતી આંખો ક્યાં છે દાદા જેવો આંબો કાપી ખુરશી એની લોક બનાવે નવાઈ છે ને ! . મંદિરની બંધાતી વેળા દાન કરે…
-
मुझे अपनी आँखो पर – मुनि रुपचन्द्र
. मुझे अपनी आँखो पर विश्वास न हुआ जब मैं ने देखा कि मन्दिर के दालान में बैठे भक्त लोग बडे ऊँचे स्वर में राम-धुन गा रहे हैं जब कि उधर मन्दिर के पिछले दरवाजे से भगवान उलटे पैरों भागे जा रहे हैं चरण छू कर, काँपते हुए पूछा मैं ने, भगवन ! आप का…
-
સાબિત થાય – સંજુ વાળા
. તપી તૂટી તણાઈ સોનું સાબિત થાય બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય . જરા ઓગળતા ઓળખ મ્હોરું સાબિત થાય ને મ્હોરાં એકઠાં થઈ ટોળું સાબિત થાય . તણખલા જેવડું એક તથ્ય પણ ક્યારેક ઘરોબો કેળવી મસમોટું સાબિત થાય . કદી કાપડનો અમથો ટુકડો ધારે- -થવા વરણાગી તો, ઘરચોળું સાબિત થાય ! . સુરીલું વાગવાની…
-
Home