-
એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ
અહીં બધું પરાયું લાગે છે મને એકલવાયું લાગે છે . આ આરસ જેવા રસ્તા તો યે નથી ચાલવું મારે તારા વિના જીવ આ મારો બળી રહ્યો અત્યારે . ઝૂરાપાનું ગીત ક્યાંકથી એવું ગવાયું લાગે છે મને એકલવાયું લાગે છે . સૂની નજરથી જોઉં મકાનો જોઉં ઈમારત જૂની દૂરથી મને વ્યાકુળ કરે કાયા કોઈ ખુશ્બુની .…
-
હું આવું છું… – હિના પારેખ “મનમૌજી”
વાતાવરણમાં વરસાદી સાંજ ઘેરાતી ને શશિનને એક પ્રકારનો અજંપો ઘેરી વળતો. વરસાદી મોસમ એને નહોતી ગમતી એવી વાત નહોતી. પણ આકાશમાં કાળા વાદળોનું સામ્રાજ્ય છવાયેલું હોય, વીજળી વારંવાર ઝબકારા મારતી હોય અને વરસાદ ધોધમાર વરસતો હોય એવી દરેક સાંજ શશિનના હૃદયની એક એવી યાદને તાજી કરતી…જે યાદ એણે ક્યારેય મિટાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. . રિમઝિમ…
-
મા – અનિલ ચાવડા
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે, દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. . સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. . આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે. . ઠેસ…
-
એક તું જ છે – જાતુષ જોશી
એક તું જ છે ને તું અહીં બધેય છે; એમ તું જ ઉપમાન, ઉપમેય છે. . હું કદીય પારખી શકીશ ના તને; ને કદીય પારખું ન – એ જ ધ્યેય છે. . સૂર કે શ્રુતિ કશું ન આંબતું તને, તું વિશુદ્ધ ગાન છે ને તું અગેય છે. . કૈં વિકલ્પ તો નથી છતાં વિકલ્પ છે;…
-
તું મારો ને હું તારી – હેમા લેલે
પ્રિય, ‘તું મારો ને હું તારી’- એમ તો હૃદયની લાગણીઓ પ્રદર્શિત કરવા માટે આવાં વાક્યોની જરૂર પડે ખરી. પણ પછી આ જ વાક્યો લાગવા માંડે છે અનાવશ્યક અને જૂનાં ! અને પછી તો આવાં વાક્યો બોલવાં એટલે જાણે સંબંધોનું અપમાન જ. કારણ જેમ જેમ સંબંધ વિકસે છે તેમ શબ્દો ખરી પડે છે સાવ હળવાશથી. એ…
-
પ્રશ્ન તો ઊભો જ છે – અશરફ ડબાવાલા
પૂર્ણના પ્રગટીકરણનો પ્રશ્ન તો ઊભો જ છે, અલ્પનાં આવાગમનનો પ્રશ્ન તો ઊભો જ છે. . પગ કશે પહોંચી કરી દે હાથ ઊંચા તોય પણ, મનમાં આગામી સફરનો પ્રશ્ન તો ઊભો જ છે. . વાયુ પરપોટો બનીને પાણીમાં બેસી ગયો, પણ હજી શઢમાં પવનનો પ્રશ્ન તો ઊભો જ છે. . શોભતો’તો જે અલંકારોથીએ ત્યાગ્યા પછી, ચીંથરે…
-
ગઝલ…એક કેફિયત, એક કબૂલાત…- રિષભ મહેતા
જીવનથી થાકી હારી મેં ગઝલો લખી નથી ઈચ્છાઓ મારી મારી મેં ગઝલો લખી નથી . ઈસ્લાહ મેં ગઝલની કરી છે સતત છતાં ઊર્મિઓને મઠારી મેં ગઝલો લખી નથી . મારી ગઝલના કેન્દ્રમાં મારી જ મોજ છે મહેફિલ વિષે વિચારી મેં ગઝલો લખી નથી . પેલા સમી; આનાથી સારી; આવી; આવી નૈં- એવી શરત સ્વીકારી મેં…
-
પ્રશ્નમાં ડૂબેલું – ચંદ્રેશ મકવાણા
એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે . નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ? બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે . જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે . અહીંયાં શું લાગણી કે, શું…
-
अंजाम नहीं होता – मीनाकुमारी
आगाज तो होता है अंजाम नहीं होता जब मेरी कहानी में वह नाम नहीं होता . जब जुल्फ की कालिख में गुम जाए कोई राही बदनाम सही लेकिन गुमनाम नहीं होता . हंस-हंस के जवां दिल के हम क्यों न चुनें टुकडे हर शख्स की किस्मत में ईनाम नहीं होता . बहते हुए आंसू ने…
-
જાવું રહી ગયું – સુરેન્દ્ર કડિયા
યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું આપણું એકાદ ઈચ્છાપાર જાવું રહી ગયું . પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું . ખોખલા, ખાલી અવાજોમાં જ પૂરી થઈ સફર અનહદોની હદમાં પડઘાકાર જાવું રહી ગયું . પૂર્ણતાનો કેફ જીવનભર ઉતારી ના શક્યા અધ-મધુરા દેશ, અધ્યાહાર જાવું રહી ગયું .…
-
Home