-
ચાલને જઈએ દૂર – પન્ના નાયક
limewire, utorrent Continue reading →
-
સંકેલો હવે – મુકેશ જોષી
શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે . ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે . આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે . સૂર્યની તો વાટ…
-
તારી કને – રવીન્દ્રનાથ ટાગોર
તારી કને આ મારું છેલ્લું નિવેદન છે મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા દ્રઢ બળે છેદી નાખ, મારા પ્રભુ ! . સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં બધાં દુ:ખ ભૂલીને હું રહીશ. . કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું નિશદિન ખુલ્લું રાખજે. . મારાં બધાં કાર્યોમાં અને બધી ફુરસદમાં એ…
-
प्रेम को जगाओ – ओशो
. प्रेम को जगाओ. और मैं जानता हूं कि तुम परमात्मा के प्रेम में एकदम नहीं पड सकते. तुमने अभी पृथ्वी का प्रेम भी नहीं जाना. तुम स्वर्ग का प्रेम कैसे जान पाओगे ? इसलिए मैं निरंतर कह रहा हूं कि मेरा संदेश प्रेम का है. पृथ्वी के प्रेम को तो जानो. तो फिर वही…
-
ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની
ઉઘાડે પગે ન અમસ્તો ચમન તરફ દોડ્યો, ઈજન વસંતે દીધું તો સુમન તરફ દોડ્યો ! . બધા મુકામ નકામા થયા જો સાબિત તો, વિહંગ-પાંખ સજી હું ગગન તરફ દોડ્યો ! . પ્રગટતી આગ હતી દિલ મહીં કરુણાની, ભડકતી રાખવા જ્વાળા પવન તરફ દોડ્યો ! . કે મ્યાન કેમ ન તલવાર દુશ્મનોની હો ? કલમ કરે…
-
રસ્તો કરી આપે – નીરવ વ્યાસ
દરિયો, પહાડો ભલભલા રસ્તો કરી આપે, મારી પુકારોને હવા રસ્તો કરી આપે. . ઘરમાં કરીને કેદ નીકળ્યા છો તો જાણી લો; અમને તે ઘરના આયના રસ્તો કરી આપે. . અટકી પડી છે સાવ અધવચ્ચે ગઝલ મારી; શબ્દોને કહો, આવી જરા રસ્તો કરી આપે. . ઠોકર પછી પણ માર્ગના સૌંદર્યને નીરખે; એવા જ પગલાને ખુદા રસ્તો…
-
એકાંતના કિનારે – મીરા આસીફ
વેરાન મારા ઘરના આંગણની વાત કર મા ! તૂટેલ-દ્વાર કેરા તોરણની વાત કર મા ! . થંભી જશે કદાચિત દુ:ખતા હૃદયની ધડકન, દે તું દવા, દરદના કારણની વાત કર મા ! . એકાંતના કિનારે બેસી નિહાળ દુનિયા, દીવાના લોકો પાસે સમજણની વાત કર મા ! . આ જિન્દગી કરી દઉં બસ ઓળઘોળ તુ જ પે,…
-
મન થયું – આહમદ મકરાણી
ખુદ જાતને સુધારવાનું મન થયું; શેતાનને પડકારવાનું મન થયું. . કોઈ છબી રળિયામણી એવી હતી, એ દિલ મહીં ઉતારવાનું મન થયું. . લો, રણ વટાવ્યું ને સરોવર સાંપડ્યું; ‘છે’- સાંઢણી ઝોકારવાનું મન થયું. . આ કાગડો બોલ્યા કરે ઘરઆંગણે, આ આંગણું શણગારવાનું મન થયું. . કે મૌનને ઘેરી વળી છે શૂન્યતા; કો’ શબ્દને પોકારવાનું મન…
-
મુશ્કેલ છે – આબિદ ભટ્ટ
આયના પર ચાલવું મુશ્કેલ છે, બિંબને પડકારવું મુશ્કેલ છે ! . સાવ કોરું છે સરોવર આંખનું, એ જ તો છલકાવવું મુશ્કેલ છે. . એક વર્તુળમાં તમે જીવી શકો, વૃક્ષની સમ ફાલવું મુશ્કેલ છે. . વાટ પકડે છે તમસ, પડતાં નજર, તેજથી ટકરાવવું મુશ્કેલ છે. . નામ એનું ભીંત પર ને ખેસ પર, કાળજે કંડારવું મુશ્કેલ…
-
વરસાદ તારા ઘર સુધી – મનીષ પરમાર
વાદળું થૈ જાઉં છું, વરસાદ તારા ઘર સુધી આવ્યો હશે; કેટલા છાંટા બનીને સાદ તારા ઘર સુધી આવ્યો હશે. . કેમ પથ્થરની બની છાતી અને આ વ્રજ શી સંવેદના- એજ પથ્થર ગાળતો સંવાદ તારા ઘર સુધી આવ્યો હશે. . મેં અહીં વરસો પછી મારી જ સાથે ગોઠડી માંડી હતી, છેક રોમેરોમમાં ઉન્માદ તારા ઘર સુધી…
-
Home