-
वे भी होती हैं कविताएँ-पूर्णिमा वर्मन
वे भी होती हैं कविताएँ जो कहीं छपती नहीं जिन्हें कोई नहीं पढ़ता मोरपंख के साथ सोती हुई नोटबुक में कभी कभी झाँकती हैं पन्ने खुलने पर घुल जाती हैं मन की संवेदनाओं में गहरे वे जीने की वजह बनती हैं संतोष के छप्पर रखते हुए हौले वे रचनाकार को मिट्टी होने से बचाती हैं…
-
નક્કી કરો ફકીર-શૈલેષ ટેવાણી
આ ગામમાં રહેવાનું છે નક્કી કરો ફકીર, સૂમસામમાં સૂવાનું છે નક્કી કરો ફકીર. જય જયના ઘોષ વચ્ચે એ ક્યાંય પણ જડે નૈં, શું એ હુકમનું પાનું છે ? નક્કી કરો ફકીર. તમામ ઉમ્ર શોધમાં વ્યતિત કરી અને, અહીંથી પરત જવાનું છે ? નક્કી કરો ફકીર. કઈ વાતથી નારાજ છો, કઈ વાતનો છે ડંખ, શું મનને…
-
યાદ છે ?-તેજસ દવે
પાંપણ પર ઝૂલતા’તા શમણાં એ શમણાંનો હું પણ એક ભાગ હતો યાદ છે ? યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને તગતગતી આંખથી વઢેલી ! એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને ઈભી છે સાંજ ને અઢેલી આથમતા સૂરજના કેસરી એ રંગોમાં ઓગળતા આપણે એ યાદ છે ? પાંપણ પર…
-
આવે છે-ભાવિન ગોપાણી
હવે બજારની છેલ્લી દુકાન આવે છે; ખભેથી ભાર ઉતારો સ્મશાન આવે છે. લડાઈ રોજ હું કરતો રહ્યો છું, કારણ કે, સ્વભાવ છે જ જટાયુ, વિમાન આવે છે. તું જ્યારે મારી ખબર કોઈને પૂછી લે છે, મનેય મારી ઉપર ત્યારે માન આવે છે. ઘરે રહું તો સતાવે સફરનો શોખ અને, સફરમાં યાદ સતત ખાનદાન આવે છે.…
-
કાચી કેરીની લોંજી
સામગ્રી : કાચી કેરી (તોતાપુરી હોય તો વધારે સારું) આખું ધાણાજીરું મેથી વરિયાળી જીરું કાશ્મીરી લાલ મરચાંનાં ટુકડા ધાણાજીરું પાવડર લાલ મરચા પાવડર હિંગ હળદર મીઠું ગોળ તેલ લોંજી બનાવવાની રીત : કેરીની છાલ કાઢી ટુકડા કરવા. મેથી, વરિયાળી, આખા ધાણાજીરું અને જીરુંને કઢાઈમાં શેકીને અધકચરા વાટવા. કઢાઈમાં તેલ મુકી હિંગ અને કાશ્મીરી લાલ મરચાંનાં…
-
ઘેર આવવાનું-આહમદ મકરાણી
આખું જગત ભમીને પણ ઘેર આવવાનું, રમતો ઘણી રમીને પણ ઘેર આવવાનું. મોતીની શોધમાં તું છો ડુબકી લગાવે, દરિયો ધમી ધમીને પણ ઘેર આવવાનું. નીકળી પડું છું કોની આ શોધમાં ઘરેથી! સૌ લાગણી દમીને પણ ઘેર આવવાનું. આ શબ્દની બજારે થોડુંઘણું ફરીને- શું મૌનને ગમીને પણ ઘેર આવવાનું. આગ્રહ મહીં રહેલી સચ્ચાઈ જોઈ જાણી, થોડું…
-
લાગે છે-જગદીપ ઉપાધ્યાય
અમથું અમથું વહાલ વરસતું ઝરમર લાગે છે, શ્યામ ભલે હો મેઘ છતાં એ મનહર લાગે છે. શિલા બદલે ડાળે લેખ લખેલો કોનો છે ? ફૂલો જોતા થાય; હરિના અક્ષર લાગે છે. સુંદર; ઝરણાં, પંખી, ફૂલો, વૃક્ષો, ઈશ્વર પણ, કમાલ છે, આ સૌથીયે મા સુંદર લાગે છે. જૂઈ, મોગરા, ચંદન કરતા સુગંધ છે નિરાળી, ધરતી પર…
-
પાલક દાલ ફ્રાય
ચણા દાળ ૨ કપ,તુવેર દાળ ૧ કપ, મગ દાળ-મોગર-૧/૨ કપ, મસુર દાળ અને અડદ દાળ -૧/૪કપ (ઓપ્શનલ), લીલી મકાઇદાણા ૧/૨ કપ (ઓપ્શનલ). સાફ કરેલી પાલક ભાજી ૫૦૦ ગ્રામ બહુ નાના કે બહુ મોટા નહીં તેવા ટુકડામાં સમારેલી, એક મીડીયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, બે મીડીયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા-બીયા વગરના,બે મોટા ઝીણા સમારેલા લીલા મરચા,…
-
બે હોળી કાવ્યો
(૧) कौन रंग फागुन रंगे, रंगता कौन वसंत? प्रेम रंग फागुन रंगे, प्रीत कुसुंभ वसंत। चूड़ी भरी कलाइयाँ, खनके बाजू-बंद, फागुन लिखे कपोल पर, रस से भीगे छंद। फीके सारे पड़ गए, पिचकारी के रंग, अंग-अंग फागुन रचा, साँसें हुई मृदंग। धूप हँसी बदली हँसी, हँसी पलाशी शाम, पहन मूँगिया कंठियाँ, टेसू हँसा ललाम। कभी…
-
ફાગણનો ઘૂંઘટ-ચેતન શુક્લ ‘ચેનમ’
હળવેથી ફાગણનો ઘૂંઘટ ખોલો તારણહારા, શ્વેત રંગની અંદર બેઠા જાનીવાલીપીનારા. ગુલાલની મુઠ્ઠીમાં છલકે સ્પર્શ કાજની આશા, કોણ ત્વચા પર રંગો ઘૂંટી ઉકેલશે એ ભાષા, આખી મોસમ તારી આંખે કેફ કસુંબલ પીનારા. કેસૂડાંની ખિસકોલી ત્યાં બેઠી મહુડો ફોલે, વાસંતી વૈભવને કાંઠે કલરવ ટહુકા ડોલે, ગુલમ્હોરી ગીતોમાં પંખી કેમ કરે સિસકારા. કોણ ઋતુમાં રંગ ભરે ને કોણ…
-
Home