-
દરવાજો-પારુલ કંદર્પ દેસાઈ
દરવાજો અંદર લઈ જાય બહાર પણ. *** સહેજ ધક્કો મારું ને ખૂલી જાય દરવાજો. સહેજ ખેંચું ને બંધ થઈ જાય દરવાજો. ખોલબંધ કરવાની આ રમત હું રમ્યા કરું સતત, અવિરત. *** એક પછી એક દરવાજા ખૂલતા જાય છે સરળતાથી તોયે કેમ ક્યાંય પહોંચાતું નથી ? *** દરવાજો કર્યો છે બંધ ચસોચસ. કોઈ પ્રવેશી નહીં શકે…
-
મુલાકાત કર-હિના પારેખ “મનમૌજી” અને દિવ્યા સોની “દિવ્યતા”
[ કોઈ શુભઘડીએ એક પંક્તિ લખાઈ. તરત મેં દિવ્યાને વાંચવા મોકલી. અમારી વચ્ચે કવિતાનું આદાનપ્રદાન સતત થતું હોય છે. એણે વાંચીને પ્રતિભાવ આપ્યો અને એ સાથે મને સૂઝ્યું કે આ કવિતા આપણે સાથે મળીને પૂરી કરીએ તો કેવું રહેશે ? દિવ્યાનો જવાબ આવ્યો કે ‘સારું માસી આપણે ટ્રાય કરીએ.’ પ્રથમ પંક્તિ મારી છે તો બીજી…
-
मज़ा आ गया
मेरी रश्के-कमर, तूने पहली नजर, जब नजर से मिलायी मज़ा आ गया | बर्क़ सी गिर गयी, काम ही कर गयी, आग ऐसी लगायी मज़ा आ गया || जाम में घोलकर हुस्न कि मस्तियाँ, चांदनी मुस्कुरायी मज़ा आ गया | चाँद के साये में ऐ मेरे साक़िया, तूने ऐसी पिलायी मज़ा आ गया || नशा…
-
મને લાગતું નથી-અદી મિર્ઝા
એનું ય દિલ દુખાય, મને લાગતું નથી, કરશે એ કંઈ ઉપાય, મને લાગતું નથી. વચમાં સમયના કેટલા અવરોધ છે પ્રભુ ! તારા સુધી અવાય, મને લાગતું નથી ! એનો પ્રભાવ જોઈને ચૂપ થૈ ગયા બધા ! એક પ્રશ્ન પણ પૂછાય, મને લાગતું નથી. સુખ પણ ફરીથી આવશે, વિશ્વાસ છે મને, પણ દુ:ખ હવે ભૂલાય, મને…
-
આનંદની અનુભૂતિ-મેઘબિંદુ
રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર રૂમઝુમ રૂમઝુમ નર્તન કરતાં લાગણીઓના તાર જેમ ફૂલથી સુગંધ પ્રસરે એમ સંબંધો મહેકે સ્નેહ તણી બંસીની ધૂનમાં આનંદ સૌ લહેકે પ્રીતભર્યા એ નેણવેણથી છલકે પ્રેમ અપાર રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર સમજણનું અજવાળું એવું ક્યાંયે નહીં અટવાયા એકબીજાનો હાથ ઝાલીને પરમ સુખને પામ્યા સહજતાને પંથે માણ્યો આનંદ અપરંપાર…
-
ઉઘાડો અટારી !-હરકિસન જોષી
નિરાશાને ખંખેરી નાખે છે મારી અને ક્યાંકથી ખોલી આપે છે બારી વહે લ્હેરખી એક એવી હવાની ઉગાડી દે સૂરજ ને ફાનસ દે ઠારી ! દરદ એનું મીઠું છે અમૃત સરીખું કદી ચાખી છે એની પ્રેમળ કટારી ? તમે ફાળવ્યો થોડો ફાજલ સમય તો કરી ગ્રંથ ગરબડ, મેં પીડા વધારી ધરી જન્મ કેવા કર્યા મેં પરાક્રમ…
-
નામ લખી દઉં-પ્રીતિ સેનગુપ્તા
ભીતરી શેવાળ ઉપર નામ લખી દઉં, શ્વાસની વરાળ ઉપર નામ લખી દઉં. બંધ ઘર છોડી જતાં-એક છેલ્લી વાર, ઓસરીની પાળ ઉપર નામ લખી દઉં. ચાહવું, સહેવું, જોડવું,છોડવું-ચાલ, લોભમયી જંજાળ ઉપર નામ લખી દઉં. પારકી છે સર્વ ક્ષણ, એ જાણ છે છતાં, સરકતા જતા કાળ ઉપર નામ લખી દઉં. ના હોય ભલે પુષ્પો કે પાંદડાં બાકી,…
-
કોણ બોલે છે ?-શોભિત દેસાઈ
સતત બકબક થતી ચોમેર, ઓછું કોણ બોલે છે ? ઘસાયેલા અવાજો વચ્ચે જુદું કોણ બોલે છે ? પીંછું કુમળું ન ફરતું હોય જાણે કાનમાં મારા ! તમારે મૌન છે, તો આવું મીઠું કોણ બોલે છે ? શિયાવિયા થઈને ચૂપ બેઠી છે પ્રજા પૂરી, પિટાયો’તો કદીક ઢંઢેરો – ‘સાચું કોણ બોલે છે ?’ ચલો ને !…
-
વીર શહિદ કેપ્ટન નિલેશ સોની
વીર શહિદ કેપ્ટન નિલેશ સોની જગતના સૌથી ઊંચા અને દુર્ગમ રણમેદાન સિઆચેન ખાતે ૩૦ વર્ષ પહેલા ગુજરાતી યુવાન કેપ્ટન નિલેશ સોનીએ શહિદી વહોરી હતી. આજે એટલે કે ૧૨મીએ ફેબ્રુઆરીએ તેમની શહાદતને બરાબર ૩૦ વર્ષ પૂર્ણ થયા. જો કે વતન માટે મરી ફીટવાની એ અદ્વિતિય અને અનોખી પરાક્રમગાથાથી ઘણા ખરા ગુજરાતીઓ અજાણ છે. સિઆચેન મોરચે લડત…
-
તરતા રહ્યાં-સાહિલ
આવમાં તરતા રહ્યા યા તાવમાં તરતા રહ્યાં, જે મળ્યો શિરપાવ એ શિરપાવમાં તરતા રહ્યાં. જિંદગીભર ખાલીખમ મેદાનને તાક્યા કરી, ના લીધેલા-ના લીધેલા દાવમાં તરતા રહ્યાં. હોય મસમોટો કે નાનો ફેર કૈં અમને નથી, હરઘડી બસ જે મળ્યો એ લહાવમાં તરતા રહ્યાં. છેક મધદરિયે પહોંચ્યાં બાદમાં જાણી શક્યાં, સાવ તૂટેલી હતી જે નાવમાં તરતા રહ્યાં. માણસોને…
-
Home