-
મને થોડો સમય આપો – આહમદ મકરાણી
કથા વિસ્તારથી કહેવા મને થોડો સમય આપો ઊઠેલા દર્દને સહેવા મને થોડો સમય આપો. . બની તોફાન, ઝંઝાવાત કીધી કૈં રઝળપાટો, ઠરીને ઠામ તો થાવા મને થોડો સમય આપો. . થપાટો રણતણી ખાધી, ઊઠી જીવનમહીં આંધી, હવે ગંગાજળે ન્હાવા મને થોડો સમય આપો. . હજારો ઊર્મિઓ ઊઠી જીવનનો રાગ છેડે છે, જીવનમાં ગીત કૈં ગાવા…
-
એક આંખમાં – સુરેશ દલાલ
એક આંખમાં ધરતી અને એક આંખમાં આભ આપણી એવી દ્રષ્ટિ કે અહીં વસતા શુભ ને લાભ . ફૂલને કેવળ જોયા કરે વાદળ ઉપર મોહ્યા કરે કોઈકના સુખમાં હરખ હરખ ને કોઈના દુ:ખથી રોયા કરે. . આટલું સહજ સહજ થતું હોય તો હૃદય સાફ આપણી એવી દ્રષ્ટિ કે અહીં વસતા શુભ ને લાભ . કોરી કોરી…
-
લઈને ઊભો છું – ‘પ્રણય’ જામનગરી
કેટલાં કામ લઈને ઊભો છું હાથ સૂમસામ લઈને ઊભો છું. . રાત વીતે પછી વિચારીશું ધૂંધળી શામ લઈને ઊભો છું. . ખાલીપો જે મહીં ભરેલો છે હું એવો જામ લઈને ઊભો છું. . આ હકીકત મને ડરાવે છે સ્વપ્નનું ગામ લઈને ઊભો છું. . કોણ સમજી શકે ખુલાસાને ! તે છતાં હામ લઈને ઊભો છું.…
-
लगते हैं – राजेश रेड्डी
मिलते ही हमको समझाने लगते हैं दीवानों को हम दीवाने लगते हैं . किस पर तीर चलाऊँ किसको छोडूँ मैं दुश्मन सब जाने-पहेचाने लगते हैं . दिन भर जो ढोते हैं बोझ खामोशी का नींदों में अकसर चिल्लाने लगते हैं . झूठ को फैलने में लगते हैं बस कुछ पल लेकिन सच को कई जमाने…
-
बैरन हुयी बाँसुरी – गुलज़ार
. કૃષ્ણ જન્મની વધાઈ તો કાલે આપીશું. પણ તે પહેલા આજે કૃષ્ણ વિરહની ઠુમરી સાંભળીને માણીએ. શાયદ આ વિરહ વેદનાનો સાદ સાંભળીને સાચેસાચ કૃષ્ણ અવતરે…. . [audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/08/005-Kanha-Thumri.mp3|titles=005 – Kanha (Thumri)] . पवन उडावे बतियाँ हो बतियाँ, पवन उडावे बतियाँ टीपो पे न लिखो चिठिया हो चिठिया, टीपो पे न लिखो चिठिया चिट्ठियों के संदेसे विदेसे…
-
વ્હેલી સવારે – મિતુલ મહેતા
વ્હેલી સવારે સાદ સાંભળું પછી જ આંખ આ ખૂલે મારું મન હવામાં ઝૂલે . ગઈ રાતનાં સપનાંઓ તો એક પલકમાં ભૂલે ! મારું મન ઝલકમાં ઝૂલે , હૃદય એક નાની અમથી છાબ એમાં સુગંધઝૂર્યાં ફૂલ તારા બાગનાં વૃક્ષો : એમાં મન મારું મશગૂલ તારો એક અણસાર : ને મારું મન તો બધું કબૂલે , પૂર્વજનમની…
-
આજની રાત – રૂમી
. ૧. આજની રાત હું ખુશખુશાલ છું મારા મિત્ર સાથે હું યુક્ત વિરહની વેદનાથીમુક્ત. નર્તન કરું છું હું મારા પ્રિય-તમ સાથે મારા હૃદયને કહું છું : હવે ચિંતા છોડી દે સવારની ચાવી મેં ક્યારનીયે ફેંકી દીધી છે. . ૨. એક જ આશા, અને કેવળ એક જ આશા; તારો પ્રેમ, એક જ શક્તિ, અને કેવળ એક…
-
રોજ તારા નામનો – મુકેશ જોષી
રોજ તારા નામનો કક્કો ગોખું તને મળવાનાં ગોખું પલાખાં મૂળિયાંની જેમ જાય ઊડી ના કેમ આ લાગણીની વિસ્તરેલી શાખા… . મારી ભૂગોળના દરિયા તુજ આંખમાં ને વાંચતાં આ જાત ડૂબે ગઈ સૂરજ ઊગે તે દિશા પૂરવ કહેવાય, તો તું ઊગે એ દિશા કઈ: પડતા વરસાદના કારણમાં એટલું, સ્મરણોનાં ચોમાસાં આખ્ખાં…રોજ . પાણીપત નહીં, પાણીદાર એવી…
-
નડે છે અમોને – મેઘબિન્દુ
તમારી શરાફત નડે છે અમોને અમારી શરાફત નડે છે અમોને . હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે કરી જે મરામત નડે છે અમોને . સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ હવે તો અનાગત નડે છે અમોને . અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે છતાં જે લખ્યા ખત નડે છે અમોને . અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો…
-
मेरा संदेश – ओशो
मेरा संदेश छोटा सा है: आनंद से जीओ और जीवन के समस्त रंगो को जीओ, सारे स्वरों को जीओ कुछ भी निषेध नहीं करना है जो भी परमात्मा का है, शुभ है जो भी उसने दिया है, अर्थपूर्ण है उसमें से किसी भी चीज का इनकार करना, परमात्मा का ही इनकार है, नास्तिकता है और…
-
Home