Home

  • धर्म जीने की कला – ओशो

    . मैं धर्म को जीने की कला कहता हूं धर्म कोई पूजा-पाठ नहीं है धर्म का मंदिर और मस्जिद से कुछ लेना-देना नहीं है धर्म तो है जीवन की कला जीवन को ऐसे जीया जा सकता है – ऐसे कलात्मक ढंग से, ऐसे प्रसादपूर्ण ढंग से – कि तुम्हारे जीवन में हजार पंखुरियों वाला कमल…

  • મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ

    . [audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/07/param-samipe-5.mp3|titles=param samipe 5] . હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે.  . હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય, તો મારી એ પૂજા મિથ્યા છે.  . હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન…

  • શોર થઈ શકે – હેમેન શાહ

    પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !  . અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં, પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે. . રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો, પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?  . પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે, કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.…

  • બેઠા છીએ – આહમદ મકરાણી

    હાથમાંઆ જામ લૈ બેઠા છીએ; લ્યો, મજાનું કામ લૈ બેઠા છીએ.  . મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર ? દુશ્મનોનું નામ લૈ બેઠા છીએ. . કોઈપણ અમને ઉઠાડો ના હવે; આ જગાના દામ લૈ બેઠા છીએ.  . રાફડા છોને પછી ઘેરી વળે; કેટલો આરામ લૈ બેઠા છીએ.  . સૂર્ય ઊગે તો અહીં દેજો ખબર; જિંદગીની…

  • खो गए – राजेश रेड्डी

    डाल से बिछुडे परिन्दे आसमाँ में खो गए इक हकीकत थे जो कल तक, दास्ताँ में खो गए  . जूस्तजू में जिसकी हम आए थे वो कुछ और था थे जहाँ कुछ और है हम जिस जहाँ में खो गए  . हसरतें जितनी भी थीं सब आह बन करा उड गई ख्वाब जितने भी थे…

  • મારા ફળિયામાં આવ્યા હરિ – રમેશ પારેખ

    ૨. મારા ફળિયામાં આવ્યા હરિ મને અણથક આંખોથી દેખતી કરી. . મારી ધૂળભરી ઓસરીમાં બેઠા મારે કાજ અસખ કેવાં વેઠ્યાં ! હું તો નઘરોળ લાજી મરી…  . હરિને જોયા આંસુની સોંસરા હરિ બોલ્યા : ‘ના થઈએ અણોસરા કદી ખોઈએ નહીં ખાતરી…’  . ૩. મારા ઓરડામાં આવ્યા હરિ મને આંખોથી ચાખીને એંઠી કરી  . મારાં કુંવારકા…

  • શ્યામની પાસે – મુકેશ જોષી

    શ્યામની પાસે તો દરિયામાં દ્વારિકા રાધાની પાસે ગોકુળિયું શ્યામની ઝગમગતી ઝળહળતી નગરી ને રાધાનું ગામ સાવ ધૂળિયું  . શ્યામના તડકાના સોનલ ઉઘાડથી દ્વારિકા સોનાની લાગે આ બાજુ ઝાંખી ને ઝાંખી રાધિકા આવી ગોકુળિયાને ભાગે શ્યામનાં પાન અને ફૂલો દ્વારિકાને : ગોકુળની ધરતીને મૂળિયું….  . આખી વસંત એના ઠાઠમાઠ સાથે જઈ દ્વારિકે કરતી વસવાટ રાધાની આંખમાં…

  • એક ઉંબરા પર – કાજલ ઓઝા વૈદ્ય

    એક ઉંબરા પર ઝાટકા સાથે તોડીને જે ફેંકી દીધું તેં, એ તારે માટે બંધન હતું… અને, મારે માટે અવલંબન. ભૂલો હોય છે –થાય છે, સૌની, પ્રમણભાન તો હોય ને, સજા આપતી વખતે ? !  . પહેલી વાર પોતાના પગ પર ચાલતાં શિખેલું બાળક કદાચ, પડી જાય..પડી પણ જાય ! એક કે એકથી વધુ વખત, તોય,…

  • એવું બની શકે કે – કવિતા ચોકસી

    એવું બની શકે કે, હું જે જોઉં એ તું ન ય જોઈ શકે; કારણ કે મારી આંખો તારી આંખો થોડી છે ?  . એવું ય બની શકે કે, હું જે સમજું એ તું ન ય સમજી શકે; કારણ કે મારું મૌન તારું મૌન થોડું છે ?  . એવું ય બની શકે કે, હું જે ગાઉં…

  • બસસ્ટેન્ડ પર – વિપિન પરીખ

    ગઈ કાલે મારી આંખમાં સહેજ આંસુ આવી ગયાં. એક વૃદ્ધ મા મારી સાથે બસસ્ટેન્ડ પર ટોળામાં ઊભાં હતાં. એક ભળતી જ બસ આવી. માજી ખોડંગાતા પગે દોડી બસ આગળ પહોંચી કશું પૂછ્વા લાગ્યાં. કન્ડક્ટર હાથ રોકીને ઊભો રહ્યો. બસ થોભાવી નહિ. કહે ‘લાઈનમાં ઊભા રહો,’ એને ખબર છે અહીં લાઈન નથી, ટોળું છે. ઘંટડી વગાડે…

  • Home