-
વહાલપ – માણેકલાલ પટેલ
તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ એવું જો કોઈ મને પૂછે તો હું તો વેલ બનવાનું જ પસંદ કરું કેમ કે, ફૂલ રાતે ખરી પડે છે જ્યારે વેલ રાત-દિવસ લીલીછમ રહી વહાલપ વરસાવ્યા કરે છે. ખીલીને ખરવા કરતાં જો લીલોતરીનું અવિરત વહાલપ વેલ બની વીંટળાઈ રહેવામાં મળતું હોય તો પછી એના પર ફૂલ ખીલે…
-
તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર
તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો ! . એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો ! . -અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો ! . તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ…
-
મને ગમશે…- અલ્પા નાયક મોદી
અરેરે…..! તું આમ હતાશ શાને થઈ ગયો ? તું ખરી ગયેલું પુષ્પ હશે તો મને તારામાં રસ સીંચી ભમરો થઈને તારી સમીપ આવવાનું ગમશે તારી પાનખરને વસંત બનાવી મને તારી પ્રિયતમા થવાનું ગમશે. તારી નિરાશાઓને આશાને ઊર્મિઓ વડે ભીંજવવાનું ગમશે. તારા દર્દ અને મારા આનંદની અદલાબદલી કરવાનું મને ગમશે. તારી આંખોના અશ્રુ છીનવી લઈ તને…
-
અષાઢ – રત્નો
અસાડ આવ્યો હો સખી, કેમ કરી કાઢું દન; નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન. . અસાડો રે ઘન ઉલટ્યો, માગ્યા વરસે રે મેહ; વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ. . મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર; કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર. . રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝળકે રે મન; દીવડો…
-
ઓફિસ – ગુણવંત શાહ
ક્યારેક સ્ટિરિયો પરથી વહેતા બેગમ અખ્તરના શબ્દોને ઘૂંટડેઘૂંટડે પીએ છે મારા કાન. એમ થાય કે શબ્દો સાથે વહ્યા કરું, બસ વહ્યા કરું પણ આ સવાદશ તો થયા અને હજી તો મારે … … … ક્યારેક ઝરૂખે બેઠો જોઈ રહું છું શ્રાવણની જલધારા થાય છે કે નાહ્યા કરું બસ નાહ્યા કરું અને ભીંજવી દઉં મારા કોરાકોરા…
-
ગીત ગાવા આવ્યો હતો – રવીન્દ્રનાથ ટાગોર
હું જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે ! . મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી, હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયેલાં ગીતનું ! .…
-
પાર પહોંચીને – ભરત યાજ્ઞિક
emule, utorrent best wallpapers, utorrent emule, utorrent cool wallpapers, utorrent 3d wallpaper, utorrent diwali wallpapers, utorrent winter wallpapers, utorrent isohunt, utorrent bollywood wallpapers, utorrent bollywood wallpapers, utorrent halloween wallpaper, utorrent 3d wallpaper, utorrent emule, utorrent isohunt, utorrent Continue reading →
-
क्या तू मेरी बात ना जाने – नन्दिनी मेहता
मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने हर बात कहकर ही क्या कोई जाने मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने . बहुत सी बातें कही न जायें बहुत सी कहनी न आयें बहुत सी कहने लायक न पायें मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने…
-
હું નક્કી કરું છું કે – કવિતા ચોકસી
હું નક્કી કરું છું કે તને પહાડ જેટલો ભાર આપીશ, પણ જ્યારે તું સામે આવે છે ત્યારે તને ફૂલ દેવાનું જ મન થાય છે. હું નક્કી કરું છું કે તારી પાસે હું ખૂબ ખૂબ વ્હાલ માગીશ, પણ જ્યારે તું મળે છે ત્યારે તને ખૂબ ખૂબ વ્હાલ દેવાનું મન થાય છે હું નક્કી કરું છું કે…
-
તો શું કરવાનું ? – મધુમતી મહેતા
amazing wallpaper, utorrent background, utorrent wow wallpaper, utorrent flower wallpaper, utorrent backgrounds, utorrent new wallpapers, utorrent emule, utorrent emule, utorrent emule, utorrent nature wallpapers, utorrent barbie wallpapers, utorrent frostwire, utorrent krishna wallpaper, utorrent 3d wallpaper, utorrent backgrounds, utorrent screensavers, utorrent screensavers, utorrent new wallpapers, utorrent winter wallpapers, utorrent fall wallpaper, utorrent isohunt, utorrent hannah montana…
-
Home