-
બસ બધું આમ જ ને ? – કૃષ્ણ દવે
બસ બધું આમ જ ને ? શબ્દોના ખાલીખમ ખોખાના લેબલ પર છાપો છો કવિતાનું નામ જ ને ? બસ બધું આમ જ ને ? . એક દિવસ સૂરજ તો પોતે જઈ પૂછે છે સાચ્ચે આ સૂરજનું ગામ છે ? જેને પણ પૂછ્યું ઈ બધ્ધાંયે કહેતાં હું પોતે છું બોલો શું કામ છે ? સાચુકલા સૂરજને…
-
તું તને ખુદને – જાતુષ જોશી
તું તને ખુદને અહીં થોડો ચકાસી જો; તું જ તારી જાળમાંથી આજ નાસી જો . આ બધાયે લોક દોડે પાર જાવા પણ; ક્યાં હલેસાં ? નાવ ક્યાં છે ? ને ખલાસી જો. . હું હવે ક્યાં એકલો ક્યારેય હોઉં છું ? એક એકલતા મળી ગઈ બારમાસી જો. . અન્ય પર શંકા જ કરવી હોય તો…
-
જોઈએ – રતિલાલ ‘અનિલ’
સત્ય પણ ક્યારેક કડવું જોઈએ, જાતની સાથે ઝગડવું જોઈએ ! . બહારનાં સમરાંગણોની વાત શી ? ભીતરે કે લમણે લડવું જોઈએ ! . એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ; માનવી છું, મારે ઘડવું જોઈએ ! . આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું, રાહ છે તો કૈંક નડવું જોઈએ ! . આ વિશેષણના વળી શણગાર શા…
-
ક્યાં લગી – યામિની ગૌરાંગ વ્યાસ
ક્યાં લગી એકાંતથી ડરતાં રહીશું આપણે ? ભીડની મરજાદમાં મળતાં રહીશું આપણે ? . પૂર આવે લાગણીઓનું અહીંથી ત્યાં સુધી ક્ષેત્રફળ માપીને ખળખળતાં રહીશું આપણે ? . વાદળી બંધાય ઉરમાં સંઘરેલાં શ્વાસથી માવઠાંની જેમ ઝરમરતાં રહીશું આપણે ? . પાધરો ક્યાં છે કોઈ પગરવ કે પહેચાની શકો એકબીજાને સતત છળતાં રહીશું આપણે ? . નાવ…
-
अब के खफा हुआ तो – निदा फाजली
अब के खफा हुआ तो है ईतना खफा भी हो तू भी हो और तुझमें कोई दूसरा भी हो . यूँ तो हर बीज की फितरत दरख्त है खिलते हैं जिसमें फूल वो आबो-हवा भी हो . आँखें न छीन मेरी नकामें बदलता चल यूँ हो कि तू करीब भी हो और जुदा भी हो…
-
થોડા SMS મોકલી દો – કૃષ્ણ દવે
હવે લખવાનું હોય કંઈ ટપાલમાં ? થોડા SMS મોકલી દો વ્હાલમાં તમે જીવી રહ્યા છો કઈ સાલમાં ? થોડા SMS મોકલી દો વ્હાલમાં . રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતું નામ પહેલાંના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ દાદા દાદીને કૈં ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ? થોડા SMS મોકલી દો…
-
રાહમાં ઊભા છીએ – ‘રાઝ’ નવસારવી
ફક્ત એક જ કામ લઈને રાહમાં ઊભા છીએ, પ્રેમનો પેગામ લઈને રાહમાં ઊભા છીએ. . શા શા અનુભવ થાય છે તે તો પછીની વાત છે, ફક્ત તારું નામ લઈને રાહમાં ઊભા છીએ. . છે અભિલાષા કે પરખે કોઈ પરખંદી નજર, સો તીરથના ધામ લઈને રાહમાં ઊભા છીએ. . કોણ છલકાવે છે એને પ્રેમરસથી, જોઈએ, દિલનું…
-
સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો – ૨
“મીરાં, કબીર, તુલસી, નાનક પૂછે તારું કયું થાનક, જ્યાં તું ટેકવે તારું મસ્તક ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ? તો હું ચીધું મારાં પુસ્તકની છાજલી… “ . ૧૦૧. પ્લેટફોર્મ નંબર ચાર – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૧૦૨. પિંજરની આરપાર – માધવ રામાનુજ, વોરા એન્ડ કંપની ૧૦૩. પીધો અમીરસ અક્ષરનો – સંપા.…
-
સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો-ભાગ-૧
આપણી ભાષાના સૌથી સારા ૧૦૦ કે ૨૦૦ પુસ્તકો ક્યા તો તે કહેવું ઘણું મુશ્કેલ છે. અને વ્યક્તિએ વ્યક્તિએ કદાચ આ લીસ્ટ જુદું જુદું બને. કારણ કે દરેક વ્યક્તિની પસંદગી અને રસના ક્ષેત્રો અલગ અલગ હોવાના. . “આરપાર” મેગેઝિનનો ૨૯ ઓગષ્ટ ૨૦૦૫ (વર્ષ-4 અંક ૪૪ સળંગ અંક ૨૦૦)નો અંક “સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો” વિશેષાંકરૂપે પ્રકાશિત…
-
ઝંખના – પલ્લવી શાહ
ronaldo wallpapers, utorrent wallpapers of love, utorrent Continue reading →
-
Home